________________
ભેલસા :
૩ર૭ આજે આ ત્રણે સ્થાનેમાંથી ક્યાંઈ જીવંતસ્વામીની મૂર્તિ નથી, જેથી જીવંતસ્વામીની મૂર્તિરચના વિશે ખ્યાલ આવી શકે, પરંતુ હાલમાં જ વડોદરા પાસેના અકેટા ગામથી એક જીવંતસ્વામીના ઉલ્લેખવાની પ્રતિમા મળી આવી છે, જે ઈ. સ. ના ૫૫૦ માં ભરાઈ હેવાનું અનુમાન કરતાં શ્રીઉમાકાંત શાહે “જીવંતસ્વામીના ઈતિહાસ અને રચના વિશે ગવેષણ પૂર્વક પ્રકાશ પાડ્યો છે
આપણી સામે રહેલે જીવંતસ્વામી પ્રતિમાને આ નમૂને ઉપર્યુક્ત મૂતિની રચના વિશે શાસ્ત્રીય પરંપરાને ખ્યાલ આપે છે કે, જીવંતસ્વામીની મૂર્તિઓ રાજકુમારને ચેપગ્ય અલંકારેથી સુશોભિત બનાવવામાં આવતી, વિદ્યુમ્માલીએ બનાવેલી મૂર્તિ અલંકાર સહિત હોવાને પુરા શ્રીહેમચંદ્રસૂરિ (ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત” પર્વ: ૧૦, પૃ. ૧૪૯) આ પ્રકારે આપે છે –
"विद्युन्माल्यपि तस्याज्ञामुररीकृत्य सत्वरः । क्षत्रियकुंडग्रामेऽस्मानपश्यत् प्रतिमास्थितान् ॥३८९॥
गत्वा महाहिमवति, छित्वा गोशोपचन्दम् । अस्मन्मूर्ति तथादृष्टां, सालङ्कारां चकार सः ॥३८०॥ શ્રીઉમાકાંત શાહે પિતાની હકીક્તની શાસ્ત્રીય પરંપરા સિદ્ધ કરતાં ઉપર્યુક્ત વિદ્યુમ્માલીકૃત વતવમીની પ્રતિમા ઈ. સ. પૂર્વે પ૬૧ ની આસપાસ બની હોવાનું અનુમાન તારવ્યું છે. ' '
આ રીતે પુરાતત્ત્વના પ્રત્યક્ષ પુરાવાનું શાસ્ત્રીય સમર્થન મેળવતી આ પરંપરાને જોતાં ઈ. સ. પૂર્વે છઠ્ઠા સિકામાં બનેલી જીવંતસ્વામી પ્રતિમાને ઈતિહાસ જેનેના મૂર્તિપૂજા અને મૂર્તિશાસ્ત્ર રચનામાં અગત્યને ફાળે નેંધાવે છે, એ આપણે ભૂલવું ન જોઈએ.
આજે અહીં ૧૦૫ જેન શ્વેતાંબરની વસ્તી છે. ૧ ઉપાશ્રય અને શ્રી મુનિસુવ્રતસ્વામીનું શિખરબંધી મંદિર વિદ્યમાન છે. આ મંદિર અહીંના શ્રીસંઘે સં. ૧૮૮૬ લગભગમાં બંધાવેલું છે. તેમાં ૪ પાષાણની અને પ ધાતુની પ્રતિમાઓ છે. ઉદયગિરિ | વિદિશા (લસા )થી ૪ માઈલ દૂર ઉદયગિરિ નામે પહાડી છે. તેમાં ૨૦ ગુફાઓ બનેલી છે. તે પછી પહેલી અને છેલ્લી ગુફાઓ તો આજે પણ જેને ગુફાઓ તરીકે ઓળખાય છે. વીસમી ગુફામાં આર્ય ભદ્રશાખાના મુનિ શંકરભ૮ શ્રમ સંવત ૧૦૬ માં ભગવાન શ્રી પાર્શ્વનાથની પ્રતિષ્ઠા કરાવી હતી, જેને શિલાલેખ આ પ્રકારે મળી આવે છે?—
(૨) નમ: શિષ્યઃ | श्रीसंयुतानां गुणतोयधीनां, गुप्तान्वयानां नृपसत्तमानां । (२) राज्ये कुलस्याधिविवर्द्धमाने, पभियुतैर्वर्षशतेथ मासे ॥ सुकार्तिके वहुलदिनेथ पंचमे,(३)गुहामुखे स्फुटविकटोत्कटामिमां । जितद्वियो जिनवरपार्श्वसंज्ञिकां, जिनाकृति शमदमवान(४)चीकरत् ।। आचार्यभद्रान्वयभूषणस्य, शिष्यो ह्यसावार्यकुलोद्भवस्य । आचार्यगो(५)शर्ममुनेस्सुतोस्तु, पनावताश्वपतेर्भटस्य ।। परैरजेयस्य रिपुनमानिनस्ससंधिल(६)स्येत्यभिविश्रुतो भुवि । स्वसंज्ञया शंकरनामशब्दितो, विधानयुक्तं यतिमार्गमास्थितः ।। (७) स उत्तराणां सदृशे कुरूणां, उदग्दिशादेशवरे प्रसूतः । (८) क्षयाय कर्मारिंगणस्य धीमान् , यदत्र पुण्यं तदपाससर्ज ॥""
–ભદ્રાચંશાખા અને ભદ્રાયકુલમાં આર્ય રેશમ થયા જે પદ્માવત અશ્વસન્યના માલિક, મહાસુભટ, યુદ્ધવીર, શત્રુને હંફાવનાર, ટેકિલા અને જનસમૂહમાં માન્ય હતા. તેમના પુત્ર તેમજ શિષ્ય મુનિ શંકરે આ ગુફામાં ગુપ્ત– . સંવત્ ૧૦૬ માં ભગવાન પાર્શ્વનાથની પ્રતિષ્ઠા કરી. રથાવર્તગિરિ કુંજરાવર્તગિરિ
| વિદિશા (ભેલસા)ની પાસે રાવર્ત અને કુંજરાવર્ત નામના બે પતે એક બીજાને નજીક છે. જેના તીર્થ તરીકે પ્રસિદ્ધિ પામેલા રાવર્તગિરિ ઉપર આર્ય વજસ્વામી ૫૦૦ શિષ્યના પરિવાર સાથે પધાર્યા હતા અને કંજરા
૮. “જૈન સત્ય પ્રકાશ” વર્ષ : ૧૭, અંક: ૫-૬. ૯. ફલીટ–ગુપ્ત અભિલેખ” પૃ. ૨૫૦.