________________
૫ મા ઓળખણાદાર
( ૭૫ )
પાપ છે, તે ઉગારવાથી ધર્મ પણ છે. જે ઉગારવાથી ધર્મ નહિ તા, પાપ પણ નહી. વળી જીવ મારતાં ઉગારે, તેના પ્ર ણામ તે કંઠાર કે કામળ ? જો પ્રણામ કામળતા અને અનુકંપા ભલી લેયા સહિત હશે, તેા પુન્ય જ હશે. તથા સાધુ છ કાચના પિયર કહીએ. છકાયના જીવ સાધુને પુત્ર પુત્રી સ માન છે, તેા જો આપણા પુત્ર પુત્રીને હણે, હણાવે, અને હણતા હાય તેને વરજે નહિ, અનેરા કાઈ વર્જતા હોય તેને ભલે પણ ન જાણે, ખાટું કર્મ કરવું જાણે તેને પિતા કહીએ કે, વેરી કહીએ ? તેને તેા ભૂત જાણીએ, તેમ સાધુ થઇને છકાયના જીવને ણતાને વર્ષે નહિ, અને વ તેને ભૂંડું કર્યું પાપ કરશું જાણે, તેને છકાયના પિયર ન ગણીએ. તેને તે છકા યના વૈરી કહીએ. એ શ્રદ્ધાવાળામાં સમકિત અને ચારિત્રનાં લક્ષણ ન કહીએ. જે માટે સમકિતનાં લક્ષણમાં તેા અનુકંપા છે, તેા અનુકંપા વિના સમકિત કેમ રહે? શ્રી ભગવતિ સૂ ત્રના પંદરમા શતકમાં ભગવંતે ગાશાળાને અનુકંપા નિમિત્ત
ચાબ્યા, તેને એકાંત પાપ કેમ કહે છે ? વળીભગવંતે કે વળજ્ઞાન ઉપન્યા પછી ગાતમને કહ્યું. હું ગતમ! મેં' અનુ કંપા નિમિત્તે, દયા નિમિત્તે ગેાશાળાને બચાવ્યા ” એમ કહ્યું. પણ મેં મેાહ કરા, પાપ કરશું, હું ચૂકયા એમ ન કહ્યું. તે શું ભગવંતે પોતાના દોષ ઢાંક્યા ? પરંતુ ભગવતે તે જેવું થયું તેવું કહ્યું. જે અનુકંપા હતી, તે અનુકંપા કહી અને પાપ હેત તા પાપ કહેત. ભગવંત તે નિરાગી પુરૂષ હતા, તે આ પણા દાખ ઢાંકે નહી. ત્યાં કાઈ કહે કે, જો ભગવંત ધર્મ જા ણતા હતા, તેા પેાતાના બે શિષ્યાને કેમ ન બચાવ્યા?તેને