________________
* *
.
.
.
.
.
: - ૫ મે ઓળખણાદાર ( ફેe) છે તેમાં કઈવખતે સાધુ પણ રહે છે. એમ ગૃહસ્થિ આહાર તે પણ પોતાને નિમિત્તે કરે છે તે કોઈ સમયે સાધુ પણ વહેરે
છે. તે દોષ નહી? પણ સાધુનો ભાવ ન ભેળવો. વળી આ બ્રાદિક નિપજાવતાં પણ એમ જાણે છે કે, હું પણ ખાઈશ અને કઇ સાધુ આવશે તો સફળ થશે. તેમાં દોષ નહી. દોષ તે સાધુને વાતે કરશે તે લાગશે. સાધુ તો મન વચન કાયાએ કરી પણ અનુમોદના ન કરે. કરશે તે ભારે દોષ લાગશે, પણ આધાકર્મિ તો નહીં. વળી શ્રી આચારાંગ સૂ ત્રના બીજા શ્રુતસ્કંધમાં કહ્યું છે કે, સાધુ નિમિત્તે છાવ્યું, લીં પ્યું, , ધોળ્યું, બારણું ન્હાનું મોટું કીધું, તે અપુરૂષાંતર નકલ્પ. પુરૂષાંતર થયા પછી કલ્પે. એ ન્યાયે સાધુ અને
મદના ન કરે, તે સાધુને દેષ નહી. એમ કરતાં કદાચિત - જગ્યાને અલ્પપણે મન ભેળવશે, તે કસર લાગશે; પણ - સાધુપણું ભાગશે એવી ભાષા કાઢવી નહી.
: એ વળી કઈ ઉપગરણ આશ્રી કહે તે જેટલાં ભગવંતની - આજ્ઞા ઉપરાંત રાખશે, તથા પડિલેહણાદિકે નહીં કરે, તથા
હીણી અધિકી કરશે, તે સર્વે કસરનું કારણ છે પણ એ વાતે મૂળવ્રત ભાગે નહી.કેઈક ઠેકાણે નિત્યધાવણ લેવું પડે છે, તે
કસરમાં. પરંતુ આહાર બરોબર વહેરીને અણાચારી કહે તે ઠીક નહી આહારને વણસરખાં કેમ હોય આહાર હાથથી ને લે અને વણલે. આહાર ખાધાથી ઉપવાસ નહી અને ધાવણ પીધાથી હેય. ઘેવણ નાંખી દેવાનું છે તે માટે ભારે કસર નહી અને જેકસરને કસરનહિ જાણે, તે તો મહેોટો દેશ છે. કેક પોતે કરે ને તેમાં કસર સહે નહી અને બીજો કરતો હોય તેની
*
-:* *
: - - -