________________
(૪)
જૈનતત્વધક ગ્રંથ. વળી કોઈ કહે કે, સાધુ થઈને કમાડ ઉઘાડે તથા જડે (વાસે) તેનું પહેલું મહાવ્રત ભાગે. એવું બેલનારા એકાંત અવિચારી પ્રરૂપણ કરે છે. જે માટે સૂત્રમાંકેઈઠેકાણે કમાડ જડવાં, ઉઘાડવાં નિષેધ્યાં નથી, અને જે નિષેધ્યું કહે છે તે થા જે ચાર સત્રોની સાખ આપે છે, તે ખોટી સાખ આપે છે. શ્રી ઉત્તરાધ્યયન સૂત્રના પાંત્રીશમા અધ્યયનમાં મનહર ચિત્રામણ સહિત કમાડાદિક છ બેલ વર્યો, તે તો સાધુ સા - (ધ્વ બેહને વર્યો છે. ત્યાં સાધુ સાધવ કેમ રહે? તે ઈહાં કમાડનું કારણ નથી. ઈહાં ઇંદ્રિયોના વિકારને છાંડવાનું કહ્યું છે. વળી શ્રી આવશ્યકસૂત્રમાં ત્યાં ગૌચરી જવું ન કહ્યું, તે સાધુસાવિબેહને વછે. શ્રીસૂયગડાંગસૂત્રમાં એક, બે, ચા ૨ વાનાં વર્યો, તે જિનકલ્પિ આછી છે. સ્થવિરકપિએ ચાર કેમ સેવે છે. કમાડ, રધર્મકથા, ૩ તૃણાં, કા તથા શ્રી વૃહત્કલ્પસૂત્રમાં સાવિને ઉઘાડે બારણે રહેવું ન કલ્પે, પણ સાધુને વન્યું નથી. અને સૂયગડાંગસૂત્રમાં પણ કહ્યું છે. તથા કોઈ કહે કે, તમે કમાડ જડે, તો ગૃહસ્થિ કમાડ ઉઘાડીને અન્નાદિ આપે તે કેમ લેતા નથી? તેને કહેલું કે, સાવ પોતે જડે ઉઘાડે છે, તે તે આહાર કેમ ન લે? તથા જે ક માડ જડેથી મહાવત ભાગે તે, સાથ્વિને ચાર મહાવ્રત તો નહિ તે કેમ જડે છે? ત્યારે તે કહે કે તે સાવિને તે શીળની રક્ષાને અર્થે જડવાં કહ્યાં છે. તે શું ચોથું વ્રત રાખવાને પ હેલું વ્રત ભાગવું? એમ કમાડ જડેથી વ્રત લાગે છે, તે જ વાવાળાને નવી દીક્ષા દીધા વિના આહાર ભેગે કરે, તેમાં સાધુપણું સદહે, તે સમ્યદ્રષ્ટિ ન કહીએ. તથા જે કમાડે.