________________
. . ય આશાખા
પમા ઓળખણાદ્વાર ' . (પહ) ઓગણત્રીશમા અધ્યયનમાં પણ બન્ને શાસ્ત્ર ભણવાં કહ્યું છે. તો આપણી કરેલી જેડનો સૂત્રના ન્યાયે શો અટકાવ છે તથા શ્રી નંદીસૂત્રમાં વ્યાકરણ, ભાગવત, પુરાણદિ મિથ્ય - ત્વિનાં શાસ્ત્ર કહ્યા, તે સખ્યદષ્ટિ ભણે તે ધર્મશાસ્ત્ર કહ્યાં - વળી શ્રી ઠાણાંગસૂત્રના નવમા ઠાણામાં જ્યોતિષવિદ્યા પાં - શાસ્ત્ર છે. તે સાધુ પુષ્ટ કારણે ભણે તો ધર્મશાસ્ત્ર છે. તે ન્ય. - એ. વળી જે એમ કહે કે, સાધુને વ્યાકરણ ન ભણવું. તેમ = બોલનારા પણ એકાંત દયના ખેંચનારા છે. તથા કઈ એ - મ કહે કે, જે શબ્દશાસ્ત્ર ભણ્યા વિના ઉપદેશ દે છે, તે જ્ઞાના - વરણીય કર્મ ઉપરાજે છે અને તેના શતા દર્શનાવરણીય ક - ર્મ ઉપરાજે છે. જે એમ કહે છે તે પણ શાસ્ત્રના વિટંબક જા
વા. જે કારણ માટે ભગવંતની વાણી તે અર્દમાગધિ ભા પામાં છે. સંસ્કૃત ભાષા તે પાછળવાળાએ જેડી દેખાય છે; અને વ્યાકરણાદિતો સર્વે કોણભણ્યા છે? તે તે કાઇક ભણ્યા છે. તે શું સર્વકર્મના ઉપરાજક છે તે વાત પણ રડીન દેખાય, પરંતુ ભણ્યામાં દેષ નથી અને ન ભણે તો અટકાવ નહી. આ વેળી શ્રી ઠાણાંગ સૂત્રમાં તથા અનુગદ્વાર સૂત્રમાં ૩ પીશ્વરને પ્રશસ્ત ગાવું કહ્યું. ચાર પ્રકારની કાયમાં ગાવું કે
હ્યું છે. તે માટે સક્ઝાય, સ્તવન, શ્લોક, દષ્ટાંત, કાવ્ય, પ્રસ્તા - વિક, સયા, છંદ, ચોપાઈ ચરિત્ર કથા વિગેરે જેજે સિદ્ધાંત થી મળતા હોય, તે તે વાંચવા, જેડવા, કહેવા અને ગાવાનો અટકાવનહીં. જે સિદ્ધાંતથી વિરૂદ્ધ હોય, તે સાધુને કહેવું, ન જોડવું, ન સાંભળવું, તે માટે જોડ કરવાનો નિષેધનકરવો.
વળી ચિત્રામણ આશ્રી પૂછે તો જે ચિત્રામણ દેખતાં