________________
- ૫ મે ઓળખણકાર
• :
:
?
:
(૫૫) :ત્રના પાંચમા અધ્યયનના બીજા ઉદેશામાં “તું વણે સમજ - જે.” જે ગામ નગરમાં, જે વખતે ભિક્ષાને કાળ હોય, તે વખતે ઐચેરીએ જવાનું કહ્યું છે. વળી શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર ના છવીશમા અધ્યયનમાં ત્રીજી પરશીએ ગોચરી કહી છે. તમંદિ સાધુ પણ ત્રીજે પહેરે બૈચરી ગયા જણાય છે. તે
પૂર્વની ધરતીમાં આજે પણ ત્રીજે પહેરે ભિક્ષાનો કાળ ખાય છે. તે માટે ધોખ માર્ગમાં વ્યવહાર બહુળતાપણે ત્રી જા પહોરની ભિક્ષા કરતાં પણ પહેલા પહેરનિષેનહીં.વળી શ્રી આચારાંગ સૂત્રમાં ઉત્સર્ગ અપવાદ બે માર્ગ કહ્યા છે. તે માં જિનકલ્પી સદાય ઉત્સર્ગ માર્ગ આદરે, અને સ્થવિરક કલ્પિ ઉત્સર્ગ અપવાદ અવસર દેખે તેમ કરે. બે માર્ગ ભગવં તેની આજ્ઞા ઉલ્લંધે નહી. તેથી સાધુ ભલે અવસર દેખે તેમ કરે પિતાનાં વ્રત પચ્ચખ્ખાણ તે પિતાથી પળશે, બીજાનાં પળાવ્યાથી ઠેઠ નહી નભે પિતે પરભવથી ડરશે, તે તે કે સર ટાળવાનો ઉપાય કરશે. સાધુ પોતે કેવા ભેળા છે? કે,
જે વિના કામે હેટી કલર લગાડશે. અને જે કસર લગાડ હશે તે તેને મુશ્કેલ થશે. એ પ્રથમ ઉત્તર થયે.
હવે ગામમાં ઉતરવા આશ્રી પૂછે તે શ્રી ભગવતિ' સૂત્રના પંદરમા શતકમાં ભગવંત શ્રી મહાવીર સ્વામીએ રા
હિનગરીને વિષેનાલંદાપાડામાં ચોમાસાં કેમકરચાં? વળી થી ઉપાસકદશા સૂત્રમાં શાકડાલને પ્રતિબંધવા માટે પહેલા સપુરમાં કેમ ઉતરસ્યા? તથા શ્રી રાયપણી સૂત્રમાં કેશી કુમારે કહ્યું. ચાર પ્રકારે ધર્મ ન પામે. ચાર પ્રકારે ધર્મ પાં આ બાગમાં સાધુ ઉતા હોય અને વાંદવા ન જાય તે ગા
-:
S
::