________________
.
.
૫ મે ઓળખાકાર (૩૮)
રૂ શ્રીભગવતિસૂત્રના આઠમા શતકના છઠ્ઠા ઉદ્દેશામાં અસંયતિ અવતીને આપવાથી એકાંત પાપ કહ્યું છે. જે માટે શ્રાવકનું લેવું દેવું અત્રતમાં છે. તે માટે એકાંત પાપ કહ્યું છે. તે વાત પણ ન મળે, જે માટે ઈહાં તે ગુણવંત પાત્રને મેક્ષને અર્થે
આપશે તેને એકાંત પાપ કહ્યું પણ અનેરા શ્રાવકના દાનને - તથા અનુકંપા દાનને ઈહાં અધિકાર નથી. અનુકંપાદાન
નિpો નાગારૂ પરિણારૂ ઇતિ વચનાત્,વળી સાતમું દાન તે ગણિકાદિકનું છે. તે ગણિકા અને પડિમાધારી શ્રાવક - સરખા કેમ હોય? પાત્ર કુપાત્રને શે વિશેષ? તે માટે સા - તમા દાનમાં ન મળે.
તથા કેટલાએક એમ કહે છે કે, “શેષ આઠ દાનમાં આ છે તેને પૂછીએ કે, પડિમાધારી પ્રમુખને આપવાથી શે
ગુણ? અનમેદને આપે છે કે, અનુકંપા આણીને આપે છે કે, અહી દે કે, લાજતો દે કે, અહંકારથી દે કે ભેગથી દે કે, કરિયાવર કરવા દે છે? ત્યાં નિકેવળ ગુણ અનુમોદના
ખાતે આપે છે, પણ બીજા ખાતે આપતા નથી. જે બીજા - ખાતે આપે તો આઠ દાનમાં ભળે, અને ગુણ અનુમંદને.
આપે તે આઠ દાન ધર્મમાં ભળશે. વળી આઠ દાન તે સં સારીના છે. મિથ્યાત્વી છે. આઠ દાનમાં સુપાત્ર નહી અને શ્રાવક સુપાત્રમાં છે. વળી સૂત્રમાં સ્વામિવાત્સલ્ય, પ્રભાવ ને તે સમકિતને આચાર કહ્યા છે. વળી શ્રી ઠાણાંગસૂત્રમાં ચતુર્વિધ સંઘને, શ્રાવકને રત્નનું ભાજન કહ્યા છે. વળી શ્રી
ભગવતિસૂત્રમાં શ્રાવકને રત્નની માળા સમાન કહ્યા છે, એ આ ણ આઠ દાનવાળા રત્નનાં ભાજને તથા રત્નની માળાસમાં
.
.
* *.
*
.
. .
,
-
'
'
.
મા