________________
,
(રર) જેતપંક ગ્રંથ સંશીમાં સ્થાપવા માટે છે પર્યાપ્તિ કહી છે. પણ બેહનું નામ ભેગું લખવાથી પાંચ પતિ કહીએ, શ્રી પન્નવણા સૂત્રના અાવીશમા પદમાં તથા ભગવતિ સૂત્રના છઠ્ઠા શતકના ચે થા ઉદેશામાં તથા ભગવતિ સૂત્રના અઢારમા શતકના પહે લા ઉદેશામાં તથા નિરયાવળિકા સૂત્ર તેમજ રાયપેણીમ મુખ ઘણાં સૂત્રોમાં પાંચ પતિ કહી છે. જે કારણ માટે આ પણ સંજ્ઞીને ચાર પર્યાપ્તિ કહેવી. ૭ આઉખું અંતર્મુહૂર્તનું ૮ અવગાહના આંગુળને અસંખ્યાતમે ભાગ, ૯ આગત ચાર, ૧૦ ગત બે અને ૧૧ગુણઠાણું એક દેવતા, નારકી એ ને યુગળિયા એ લબ્ધિઅપર્યાપ્ત ન હોય, એ નિયમ છે. તે કારણ માટે કરણઅપર્યાપ્તા ગણવા. અપેક્ષાએ ૧, ૨, ૪ એ ત્રણ ગુણઠાણાં લાભે. - હવે જીવને ચંદમે ભેદ કહે છે. “સંજ્ઞી પંચેંદ્રિય પર્ય
તે.” ૧ ગતિ ચાર, ૨ જાતિ પંચેદ્રિય, ૩ કાય ત્રસ, ૪ દંડ કસોળ, પ્રાણદશ,૬ પતિ છે, ૭ આઉખું જઘન્ય અંતર્મુ હૃતિનું, ઉત્કૃષ્ટ્ર તેત્રીશ સાગરનું, ૮ અવગાહના જઘન્ય આંગ ળને અસંખ્યાતમે ભાગઉત્કૃષ્ટિ એક હજાર જે જનની, ઉ ત્તિરક્રિય કરે તે ઉત્કૃષ્ટિ લાખ જનની, ૯ આગત ચાર, ૧૦ ગત પાંચ અને ૧૧ ગુણઠાણાં ચૌદ. એ અગીઆર ભેદ ની ઓળખાણ કહી. એ પ્રકારે ગતિ ચાર, જાતિ પાંચ, કાય છે, દંડક ચેવિશ પ્રમુખ ઘણે ઠેકાણે અગીઆરે દ્વારની વિચા રણા કરવી. આપ સુદ્ધાં સઘળે બાર દ્વાર છે. એ જીવના ચૌદ ભેદની ઓળખાણ કહી. - હવે અજીવના ચૌદ ભેદની ઓળખાણ કહે છે. ૧દ્રવ્ય