________________
(૧૬) જેનાધક ગ્રંથ ૧૦ ગત પણ બે તે જ. ૧૧ ગુણઠાણું એક પહેલું. - હવે જીવનો બીજો ભેદ કહે છે. “સૂક્ષ્મએકેન્દ્રિય પર્યતે." ૧ ગતિ તિર્યંચની, ૨ જાતિ એકેંદ્રિય, ૩ કાય પાંચ, પ્રાણ ચાર, ૫ પર્યામિ ચાર, ૬ દંડક પાંચ, ૭ આઉખું જઘન્ય ઉ ત્કૃષ્ટ અંતર્મુહૂર્તનું, ૮ અવગાહના જધન્ય ઉત્કૃષ્ટિ આંગુળને અસંખ્યાત ભાગ, ૯ આગત બે, ૧૦ ગત બે, ૧૧ ગુણ ઠાણું એક પહેલું.
હવે જીવને ત્રીજો ભેદ કહે છે. “બાદર એકેંદ્રિય અપર્યાપ્ત.” ગતિઆદિક અગીઆર બેલ સૂક્ષ્મએકેંદ્રિય અ પર્યાપ્તાની પેઠે જાણવા.
હવે જીવનચોથભેદ કહે છે. બાદર એકેંદ્રિય પર્યાપ્ત ૧ ગતિ તિર્યંચની. ૨ જાતિ એકંદ્રિય, ૩ કાય પાંચ, ૪ દંડક પાંચ પ્રાણ ચાર, ૬ પર્યાપ્તિ ચાર, ૭ આઉખું જઘન્ય એ તર્મુહૂર્તનું અને ઉત્કૃષ્ઠ બાવીશ હજાર વરસનું, ૮ અવગાહ ના જધન્ય આંગુળના અખાતમો ભાગ અને ઉત્કૃષ્ટિ એક હજાર જજને ઝાઝેરી, ૯ આગત ત્રણ, ૧૦ ગત બે, ૧૧ ગુ ગુઠાણું એક.
હવે જીવનો પાંચમો ભેદ કહે છે. “બેઇદ્રિય અપર્યા પ્ત. ૧ ગતિ તિર્યંચનો, ૨ જાતિ બેઇંદ્રિય, ૩ કાય ત્રસ, ૪ દંડક સત્તરમે, ૫ પ્રાણ પાંચ, ૬ પર્યામિ ચાર, ૭ આઉખું જધન્ય ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્તનું, ૮ અવગાહના જઘન્ય ઉત્કૃષ્ટિ આંગુળનો અસંખ્યાતમો ભાગ, ૯ આગતે બે, ૧૦ ગત બે, ૧૧ ગુણઠાણાં બે. - હવે જીવો છો ભેદ કહે છે. બેઇંદ્રિય પર્યાપ્તોગ