________________
' ' (૧૨).
જેનતત્વશોધક ગ્રંથ. મનુષ્ય આવે તે બારણું, પણ મનુષ્ય તે બારણું નહી, તેમ કર્મ આવે તે આશ્રવ, પણ કર્મ તે આશ્રવ નહી. ૩ જેમ પાણી આવે તે છિદ્ર, પણ પાણી તે છિદ્ર નહી, તેમ કર્મ આવે તે આશ્રવ પણ કર્મ તે આશ્રવ નહીં. ૪ જેમ દોરો આવે તે ના, પણ દરે તે નાકું નહી; તેમ કર્મ આવે તે આશ્રવ, પણ કર્મ તે આશ્રવ નહી. વળી વિશેષ સમજવા માટે પાંચમું દષ્ટાંત કહે છે. જેમ પાણીને ગરના છું એ બે જુદાં, તેમ કર્મ ને આશ્રવ એ બે જાદા. ઈત્યાદિ ચાર દષ્ટાંત જાણવાં. એ પ્રકારે ભાવ આશ્રવ તે જીવના પ્ર. ણામ છે; પરંતુ મુખ્ય નયમાં અશુદ્ધ પ્રણામ છે, તેથી આ શ્રવ જીવ નહી, પણ અજીવ છે. જ્યાં કાષ્ટ નહિ, ત્યાં વસ્ત્ર નહી. ત્યાં ફાટયું તે છિદ્ર, તેમ જ્યાં જીવપણું નહીં, ત્યાં આશ્રવ કહીએ. તે કારણ માટે શ્રી ઠાગ સૂત્રના છ ઠાણે છ પ્રકારે “અing” અહંકારીને અહિતકારી હેય. હાં અહંકારે અનાત્મા કહીએ. જે કારણ માટે શુ તે આત્મા જ્ઞાનાદિ રૂપ, અશુદ્ધ તે અનાત્મા અજ્ઞાન, કેધ મદાદિ, તે પણ તે અજ્ઞાન જીવના પ્રણામ આત્મા છે. પણ અશુદ્ધપ ણાથી અનાત્મા કહીએ. તેમ ભાવાશ્રવ જીવન પ્રણામ છે પરંતુ અશુદ્ધપણાથી જીવના નિજ ગુણ છાંડવા યોગ્ય નહીં. તે કારણ માટે અનાત્મા જીવ કહીએ. ઈહાં પણ બે નય લાગુ પડતા જણાય છે. પછી તે પંડિત પુરૂષ વિશુદ્ધકરજે !
હવે સંવર ઓળખાવવા માટે ચાર દષ્ટાંત કહે છે. જે મ તળાવનું ગરનાળું કે, તેમ જીવને આશ્રવણેકે તે સંવર ૨ જેમ હવેલીનું બારણું બંધ કરે, તેમ જીવને આશ્રવ બં