________________
જૈનતત્વોાધક ગ્રંથ
अथ श्री जिनवाणी स्तवन बंद. ( છંદ ત્રીભંગી. )
I
જય જય જિનરાયા, સુત્ર સુણાયા, ધર્મ બતાયા, હિતકારી ગણધરજી ઝીલી, સંધિ સુમેલી, નય સ્ કેલી, વિસ્તારી ॥ રચે દ્વાદશ અંગ, ભંગ તરંગ, ધ્રુવ અભંગ, અતિ ભારી ॥ ધન ધન પ્રભુ વાણી, સખ સુખદાણી, ભવિ જન પ્રાણી, ઉરધારી ॥1॥ એ ટેક, યહાં નારૂં તીર્થંકર, કેવળ ગણધર્, અવધિમુનિવર, મનજ્ઞાની જંધા વિદ્યાચારી, પૂરવધારી, આહારક સારી, મહા ઘ્યાની ॥ નહિ ગગણ ગમણી, પદ અનુસરણી, વૈક્રિય કરણી, પિરહારી ધારા વિગ્ન ખમાસણ, તારણ વિયણ, ઉદ્યમ લેખણ, જિણ કીને હિજ આધારે, પંચમ આરે, ધર્મ જ ધારે, જિનજીને આલંબન હેાટા, સૂત્રકા આટા, રેંચ ન ખાટા, હિતકારી ધાણા શુદ્ધ સમ્યક્ તરુવર, અતિ દૃઢ પરવર, વાણી સુધાકર, જળધારા ॥ યા દા વધારણ, હિંસા વારણ, શિવસુખ કારણ, ભવ પ્યારી ॥ એ બુદ્ધિ ખટાવે, ભર્ગ કઢાવે, પાપ છુડાવે, સૂત્રચારી ધા૪॥ જે ચિંતા ઉચ્ચાટણ, માહની દાટણ, ત્રિશલ્ય કાટણ, કાતરણી॥ અરિ કંદકુંદાળી, બંધણ પાળી, સુરતરું ડાળી, સુત જરણી॥ ભવાધિકે માંઇ, ઝાજ કહાઈ, ખેઠા જાઈ, નર નારી ધા॥ સંશય વિષયાય, અને અધ્યવસાય, તિહુઁ અણુ માંય, હેય નહી ॥ ત્રિદોષ રહિત, ત્રિગુણ સહિત, ત્રિપદી રીત, ભેદ સહી શુદ્ધ ન્યાય આરાધી, શિવવધુ સાધી, કર્મ ઉપા ધિ, જિણ વારી "ધ॥૬॥ યા વિરાધન કરકે, યહાંસે મકે, ઉપજ્યા નરકે, દુ:ખ પાયા વળિ ગર્ભમેં લટક્યા, ચાગતિ ભટક્યા, જતમેં અટક્યા, ભય ભારી ધગાણા જિણ હિતકર જાણી, શ્રી જિનવાણી, સા વિ પ્રાણી, સુખ પાયા! સમકિત શુદ્ધ કરણે, મિથ્યા હરણે, ભજળ તરણે, શિવ પાયા | તિલાકરિખ જાચી, શારદા સાચી, મન તન રાચી, જયકારી ધગાડા-કલશ-દાહા. જિનવાણી જયકાર હે, અનુભવ રસકે સારી નય પ્રમાણ વિચારજો, પક્ષપાત પરિહાર મા શમ ક્રમ ઉપશમ ભાવશું, જે સાધે નર નારી તિલાકરખ તિને સદા, પ્રણમે વારંવાર ॥૧૦॥ ઇતિ જિનવાણી સ્તવન છંદ
( ૧૫૬ )
de