________________
૨૩ માનવ પદાર્થમાં ભેગા જાદાના દ્વાર (૧૩૧) પૂર્વે સંયમ તે, સરાગ સંયમ, ને સરાગ તપને પ્રભાવે દેવતામાં ઉપજે છે. પણ વીતરાગી સંયમવાળા દેવગતિનું આઉભું ન બાંધે.સરાગપણાથી સંયમ ન દ્યો.સંયમથી અશુભ કર્મ રા કયાં.વળી પૂંજતાં,પરવતાં યત્ના તે સંયમ,પાંચ સમિતિ તે સંય મ,તેમાં શુભયાગ પ્રવર્ત્યેા તે શુભ આશ્રવ છે. તેથી દેવગતિને શુભબંધ હોય. તે કારણ માટે પૂર્વ સંયમથી દેવગતિમાં જાય. એમ પૂર્વ તપથી પણ દેવગતિમાં જાય. એ વ્યવહાર નયનું વચન છે. ત્રીજો પાઠ કર્મને પ્રતાપે ઉપજે તે શુભ કર્મને પ્ર તાપે ઉપજે છે. સંગીયા, સરાગ તે સરાગ લેશ્યા માહને પ્ર તાપે ઉપજે, તે મેાહને પ્રતાપે દેવતામાં કેમ ઉપજે પરંતુ જો સર્વથા રાગ દ્વેષ ક્ષય ગયા હૈાત તા મેક્ષ જાત, પણ એ ટલા રાગ દ્વેષ રહ્યા તેના પ્રતાપે દેવતામાં ઉપજે છે. તે ન્યાયે ફીક છે. જેમ કાઈ પુરૂષ પંદર કેશને ગ્રામાંતરે ચાલ્યા. જતાં દશ કાશ ઉપર થાકયા, ત્યારે ત્યાં જ રાત રહ્યા. તા તે પુરૂષ ત્યાં કેને પ્રતાપે ગયા અને રહ્યા ? તે થાકવાને પ્રતાપે રહ્યા. આધે જઈ શક્યા નહી. તેમ સંયમ તપને પ્રતાપે દેવલાકે ગયા અને રાગ દ્વેષને પ્રતા પેદેવલાકે રહ્યા. આધેા જઈ શયેા નહી. તથા એક નયમાં કષાયને પ્રતાપે દેવતાપણે ઉપજે. તેકષાય શુભ ભાસે છે. જે માટે શ્રી ઠાણાંગ સૂત્રના બીજા ટાણામાં નારકીનું શરીર રાગ દ્વેષે કરી ઉપજ્યું કહ્યું છે. એમ ચાવત્ વૈમાનિક સુધી તથા ચેાથે ઠાણે ચેાવીશ દંડકનાં શરીર ચાર કષાયે કરી નિપન્યાં કહ્યાં. તે લેખે નારકીનાં શરીર અશુભ કષાયથી નિપન્યાં દેખાય છે અને વૈમાનિકનું શરીર શુભ ક પાયથી ઉપજ્યું દેખાય છે. અશુભ કષાયથી દેવતામાં કેમ