________________
-
=
૨૦ એ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ, ગુણદાર, (૧૫)
~ ~ ~~~~ ~~~ ~~~~~~ તે બહળતાથી જાણ. તથા એકેક પ્રકૃતિને બંધ કાળથી અનાદિ અનંત અનાદિ સાંત, સાદિ સાંત એ ભાગે લાભે. વળી સંવર, નિર્જરા, મોક્ષના દ્રવ્ય અનંતા ૧, ક્ષેત્રથી સર્વ લેકે ૨, કોળથી સંખ્યાતા કાળ સુધી બીજા પરિણામે ન
મે તેટલો કાળ ૩, ભાવથી શુભાશુભ વર્ણાદિ સહિત ૪, ગુણ ગ્રહણ ગળે, મળે, વિખરાઈ જાય છે. તથા સિદ્ધને મોક્ષ : ગણીએ તે દ્રવ્યથી અને તા ૧, ક્ષેત્રથી પિસ્તાળીશ લાખ જોજન પ્રમાણે, લેકને મસ્તકે સિદ્ધશિલા છે. તે ઉપર એક જજનના ચોવીશમા ભાગમાં સિદ્ધની અવગાહના છે ૨, કો ળથી અનાદિ અનંત ૩, ભાવથી અરૂપિ ૪, ગુણ કેવળજ્ઞા નાદિક પ. એક સિદ્ધઆશ્રીદ્રવ્યથી એક ૧, ક્ષેત્રથી અસંખ્ય પ્રદેશાવ ગ્રાહ્યા, ત્રણશે તેત્રીશ ધનુષ બત્રીશ આંગુળ પ્રમાણે અવગાહનો ૨, કાળથી સાદિ અનંત ૩, ભાવથી ગુણથી તેમ જ ૪, ૫. પુન્ય પાપાદિસાત પદાર્થવાળા જીવને ગણીએ. તે પુન્ય દ્વવ્યાદિ સાતના દ્રવ્ય અનતા ૧, ક્ષેત્રથી સવે લેક ૨, કાળથી અનાદિ અનંત, કાળથી પુન્ય, પાપ, આવ, બંધના પરમાણુઆ સાદિ સાત છે ૩, ભાવથી અરૂર્ષિ ૪, ગુણ જાણપણું છે. એક જીવ આછીદ્રવ્ય ૧, ક્ષેત્રથી અસંખ્ય
પ્રદેશ. ઉત્કૃષ્ટ પાપને બંધ અનાદિના સર્વ લેક ૨, કાળથી - પુન્ય, પાપ, આશ્રવ, બંધ. નિર્જરાનો અનાદિ અનંત આ - નાદિ સાંત. એક પ્રકૃતિ આશ્રી સાદિ સાંત, ને સંવર, નિ - જર્જરા મેક્ષ એમ જે. વળી સિદમાં ઘાલે તે અનાદિ અનંત
ભાવથી અરૂપિ, ગુણ ચેતના, ઈત્યાદિ અનેક. નય છે. ઇતિ વીશમ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ, ગુણદ્વાર સમાસ,