________________
૧૬ મે સમવતારદ્વાર.
( ૧૧૭)
ગા, દયા, સત્ય, શીળ, સતષ, ક્ષમા, નમ્રતા, સરળતા, અ લાભી, વેદી, અકષાયિ, અલેશી, અનેગી, અશરીરી, ધર્મ, વ્રત, નિયમ, પચ્ચખ્ખાણ, પાંચ ચારિત્ર, છ નિગ્રંથ ઈત્યાદિ સંવરમાં સમવતરે ૬. બાર ભેદ્દે તપ, બાણુ પડિયા, એકાણુ વિનય, પાંચ સજ્ઝાય, બે ધ્યાન, નવ પ્રકારના પ્રમુખના ગણવા, તપ, જપ, સૂત્ર વાંચવાં, ધર્મકથા કહેવી ઈત્યાદિ નિજ્જરામાં સમવતરે ૭. એકા અડતાળીશ પ્રકૃ તિની સ્થિતિ, અનંતીકમવર્ગણા એ બંધમાં સમવતરે ૮. જ્ઞા નાદિ મેાક્ષમાર્ગ કર્મના ક્ષય હોય તે મેાક્ષમાં સમવતરે ૯.
હવે દશ દાન તે કૈાણમાં સમાવે? એક દાન પુન્યમાં સ મવતરે. એક પાપમાં સમવતરે. આઠ દાન પુન્ય પાપ બેહુમાં સમવતરે, સચિત્ત પાણી,જીવમાંમિશ્રપાણી, સચિત્ત અચિત્ત બેહુમાં, સચિત્ત ચાની જીવ મિશ્ર બેય. એમ ત્રણ આહાર પણ ચેારાશી લાખ જીવાજોની તે બેયમાં. એક ક્રોડ સાડી સત્તાણુ લાખ કુળકેાડિ જીવમાં, ધર્મપક્ષ સંવરમાં, અધર્મપક્ષ આશ્રવમાં, મિશ્રપક્ષ આશ્રવ સંવર બેહુમાં, વ્રતિ, સંયમિ, પચ્ચખ્ખાણી,ધર્મજાગરા, પંડિત, ધર્મવ્યવસાય તે સંવરમાં અન્નતિ, અસંયમી, અપચ્ચખ્ખાણી, અધર્મ,બાળવ્યવસાય, ઉપક્રમ, કરણ, બાળમરણ એ આશ્રવમાં. તાત્રતિ, સંયતા સંયતિ, પચ્ચખ્ખાણાપચ્ચખ્ખાણી, મિશ્રવ્યવસાય, મિશ્ર પક્રમ, મિશ્ર કરણ, બાળપંડિત, ધર્મધર્મ, શ્રુતજાગરાપણું, બાળપતિ મરણ એ આશ્રવ સંવર બેહુમાં શુભયાગ, શુભ લેશ્યા, શુભધ્યાન, શુભવીયે એ નિર્જરાબંધ બેહુમા છે. એમ બીજા પદાર્થ પણ યથાયાગ્ય ઠેકાણે સમવતરે, શ્રી ઠાણાંગ