________________
( ૧૨ )
જૈનતત્વરાધક ગ્રંથ
ઇયાસમિતિએ અજાણપણે કીડિઆદિક ચંપાય, તેને ભગવંતે શ્રી ભગવતિ સૂત્રના ચાદમા શતકના ત્રીજા ઉદ્દેશામાં તે આ તરામાં દ્રવ્યહિસા કહી છે. તે વિના ઉપયાગે મરે છે. તેસા ધુને મારવાના ભાવ નથી તે માટે દ્રવ્યહિંસા જ કહીએ. તથા એક નયમાં સરાગી જીવ દશમા ગુઠાણા સુધી સૂત્રથી વિપરીત ચાલે છે. કષાયના ઉદય ન મટા તે માટે ૬, ૭ મે, ૮ મે સમયે સમયે બાંધે છે. તે માટે ભાવહિંસાના રહસ્ય દે ખાય છે. ઉપરાંત નહી. જે માટે શ્રી ભગવતિ સૂત્રના અઢાં રમા શતકમાં અણગાર ભાવિતઆત્મા ચાયે ચાલતાં પગ હેઠે કૂકડીનું બાળક મરે તેા ઇરિયાવહિ ક્રિયા લાગે. પાપ ન બાંધે. તે લેખે દશમા ગુઠાણા સુધી ભાવના રહસ્ય દેખાય છે; અને કાઈ કહે છે કે, સમકિતષ્ટિને ભાવહિંસા ન હોય. તે વાત મળતી જણાતી નથી. જે માટે ચેાથે પાંચમે ગુણઠાણે અનેક સંગ્રામ આરંભ વિષય કષાય સેવે છે. ત્યાં નિયમાએ પાપ બંધાય છે. તે માટે એ મૂઢ પુરૂષનું વચન પ્રતિભાસે છે. જે માટે પ્રાણાતિપાતાદિ પાંચમા ગુઠાણા સુધી નિયમા છે. દશમા સુધી પ્રતિભાસે છે. વળી પંચે દ્રિયનું વેઢવું તેા વિ શેષ રૂપ પાંચમા સુધી છે અને અશુભ યોગ છઠ્ઠા સુધી છે. શુભયાગ તેરમાસુધી છે. ભંડાપગરણ સુચિપુસગની અયત્ના પાંચમા સુધી તથા છઠ્ઠા સુધી,તથા દશમા સુધી. લેવું, મૂકવું તેરમા સુધી છે. એમ તેરમા ગુણઠાણા સુધી આશ્રવ છે. ચાદમે નથી. કર્મે આવવા રૂપ આશ્રવ નહી. આગલ્યાંગ્રઘાં કર્મ ચાદમાને પહેલે સમયેલાગે છે. તે માટે ચાદમાને પહેલે સમયે શુક્લલેશી લાભે.