________________
(૧૦૦) જનતત્વોધક ગ્રંથ.
— —એ ત્રણ અનાદિયા, અપર્યવસિયા, શાશ્વતા નિત્યકધા. તથા જીવ, પુગળ અને કાળ એ ત્રણના દ્રવ્ય શાશ્વતા અને પ યય અશાશ્વતા. જે માટે શ્રી ભગવતિ સૂત્રના નવમા શત કના તેત્રીશમા ઉદેશામાં ભગવતે જમાળીને કહ્યું કે “ लोएं जमाली, असासए लोए जमाली, सांसए जीवे जमालो, પ્રસારણ ની જાલી, એમ ચાર બેલ ઠરાવ્યા છે. તે લેખે જીવદ્રવ્ય નિત્ય છે, પર્યાએ અનિત્ય છે. ઈહિ પયેયને જીવ કહ્યા જણાય છે. તે માટે “સTHg ની” કહ્યું. તે ન્યાયે જે જેના દ્રવ્ય, ગુણ, પર્યાય તેના જ કહીએ. તે ન્યાયે જીવને નિત્ય આ નિત્ય બહુ કહીએ. એમ અજીવના ચાર તે નિત્ય પુગળના દ્રવ્ય નિત્ય અનિત્ય ૨. પુન્ય એક જીવ આશ્રી એક, બંધ આ
શ્રી અનિત્ય, સમુચ્ચય નિત્ય ૩. પાપ, આશ્રવ, બંધ એ ત્રણ પુન્યની પેઠે સર્વ જીવ આશ્રી નિત્ય, પુન્યના પરમાણુઆદિ નિત્ય છે અને ઉણા પ્રદેશના બીજા થાય. એમકરવા આશ્રી અનિત્ય છે. ૫ સંવર મિથ્યાત્વીને ન ગણે તો અનિત્ય, સિ દ્ધને ન ગણે તે અનિત્ય ગણે તે નિત્ય છે. નિર્જરા એકે કરણી આશ્રી અનિત્ય. સમુચ્ચયે સમયે સમયે નિર્જરા થાય છે, તે આશ્રી અનિત્ય. સર્વ જીવ આશ્રી નિત્ય છે. હું બંધ મેક્ષ પણ એમ જ. - હવે નિત્ય અનિત્યમાં ભાંગ કહે છે. અણાએ અપ જવસિએ તે જેની આદિ પણ નહિ અને અંત પણ નહી ? અણઈએ સમજવસિએ તે જેની આદિ નહી પણ અંત છે ૨. સાઇએ અપજવસિએ તે જેની આદિ છે પણ અંત નહી૩. સાઈએ સપંજસિએ તે જેની આદિ પણ છે અને અંત પણ