________________
શ્રી ગાતમગણધરેભ્યો નમ: શ્રી
जैनतत्वशोधकग्रंथ.
T-S
તત્ર પ્રથમ ગ્રંથકત્તા શ્રી ત્રીકમદાસજીસ્વામી એક શ્લોકવર્ડ મંગળાચરણ કરે છે. ( અનુવૃત્તમ. ) प्रणम्य श्री महावीर, गौतमंगणिनं तथा ॥ - क्रियते बालबोधाय, ग्रंथोऽयं तत्त्वशोधकः ॥ १ ॥ ચેાવીશમા તીર્થંકર શ્રી મહાવીરસ્વામીને અને ગાતમ ગણધરને નમસ્કાર ફરીને ખાળવાના બાધને અર્થે (ત્રીકમદાસમુનિ) આ “ જૈનતત્ત્વશાધક ” નામના ગ્રંથને
kr
*
કરૂં છું, ( ૧ )
प्रथम आ ग्रंथमां आवेला चोवीश द्वार संक्षेपथी कहेते.
૧ નામ દ્વાર, ૨ લક્ષણ દ્વાર, ૩ ભેદ દ્વાર, ૪ દૃષ્ટાંત દ્વાર, હું એળખણા દ્વાર, ૬ કૃણ દ્વાર, ૭ આત્મા દ્વાર, ૮ સાવધ નિર્ધધ દ્વાર, ૯ રૂપિ અરૂષિ દ્વાર, ૧૦ જીવાજીવ દ્વાર, ૧૧ શુ ભાશુભ દ્વાર, ૧૨ ધર્મ કર્મ દ્વાર, ૧૩ આજ્ઞા અનાજ્ઞા દ્વાર, ૧૪ નિત્યાનિત્ય દ્વાર, ૧૫ ગુણઠાણા દ્વાર, ૧૬ સમવતાર દ્વાર, ૧૭ પ્રકૃતિ અપ્રકૃતિ દ્વાર, ૧૮ ભાવ દ્વાર, ૧૯ દ્રવ્ય, ગુણ, પયાય દ્વાર, ૨૦ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ સુણ દ્વાર, ૨૧