________________
ન (૮૮) જેતશાધક કંથ,
૪ પાપ બાંધે તે પુન્યપણે પરિણમેને પુન્ય ઉદય આવે. ૧ બેહુ ભેગાં બાંધે ને ભેગાં ભગવે. રે બે ભેગાં બાંધે, તેમાં પાપ પહેલાં ઉદય આવે ને પુન્ય
પછી ઉદય આવે. ( ૩ બેહભેગાં બાંધે, તેમાં પુન્ય પહેલાં ઉદય આવેને પાપ
- પછી ઉદય આવે. ૪ બેહ ભેગાં બાંધે ને બેહ ક્ષય જાય.
૧ એક બાંધે ને બે ભેગવે. ૨ બે બાંધે ને એક ભેગવે. ૩ એક બાંધે ને એક ભેગવે. ૪ બે બાંધે ને બે ભેગવે.
--
-
-
૧ પુન્ય બાંધે ને પુન્ય ભેગવે. ૨ પુન્ય બાંધે ને પાપ ભગવે. ૩ પાપ બાંધે ને પુન્ય ભેગવે. ૪ પાપ બાંધે ને પાપ ભગવે.
૧ પુન્ય બાંધે ને પુન્ય ભેગવે. ૨ પુન્ય બાંધે ને પુન્ય ભોગવે. ૩ પુન્ય બાંધે ને પુન્ય ભોગવે. ૪ પુન્ય બાંધે ને પુન્ય ભગવે.