________________
(૯)
જૈતતત્વશાધક ગ્રંથ
શ્રવ કરે છે. તે પુદ્ગળ જીવના અધ્યવસાય પણ છે. બેહુથી કર્મ નીપજે છે. જેમ ધડાના કત્તા કુંભાર, તે કુંભારના અ વ્યવસાય વિના ઘડા ન હોય અને માટીને ચાક વિના પણ ઘડા ન હોય. તેમ અધ્યવસાયને પુદ્ગળ વિનાકર્મ ન હોય બેહુને સંયોગે કર્મ નિપજે છે; અને એર્વભૂત નયમાં તે કું ભારને જ ઘડેા કહીએ. જે માટે ઘડાના કત્તા ઘડેા છે. તેમ જીવને પણ કર્મ કહીએ. તે માટે કર્મના કત્તા કર્મ છે, પણ જીવ નહી.
હવે બંધના ચાર ભેદ કહે છે. ? પ્રકૃતિબંધ, રસ્થિતિ બંધ, ૩ અનુભાગ બંધ અને ૪ પ્રદેશ બંધ. હવે તેના અર્થ માદકના દૃષ્ટાંતે કહે છે. જેમ કેાઈ લાડુ વાયુને હરે, કેા પત્ત હરે, કાઈ શ્લેષ્મ હરે, કાઈ ધાતુવૃદ્ધિ કરે, તેમ કોઈ કર્મની પ્ર કૃતિ જ્ઞાનને આવરે, કોઈ દર્શનને આવરે, કાઈ ચારિત્રને આ વરે, કાઈ સુખ દે, કાઈ દુઃખ દે, તે પ્રકૃતિબંધ કહીએ (૧).
જેમ કાઇ લાડુની પંદર દિવસની સ્થિતિ, કાઇની એક માસની, ને તે પછી વિસે. તેમ કાઇ પ્રકૃતિની વીશ કાડા કોડી સાગરની સ્થિતિ, કાઇની ત્રીશ કાડાકારિ સાગરની, ફાઇની શિત્તર કાડાકાડિ સાગરની એટલા સુધી તે પરમા છુઆ સત્તામાં રહે. પછી ખરી જાય. તે સ્થિતિબંધકહીએ (ર)
જેમ કાઈ લાડુ ચેાગણી ખાંડના રસમાં નીપન્યા, કાઈ ત્રીગુણી, કાઈ બમણી તો કાઈ સરખો ખાંડના, તેમ કાઈ પ્ર કૃતિ ચાઠાવડિયા રસમાં, કોઈ તિાવડિયા રસમાં, કેાઈ દુઠાણવાડિયા રસમાં, કોઈ એકડાવડિયા રસમાં. જે માટે ચેાગને પ્રતાપે કર્મ ગ્રહે છે. તેને કષાય પ્રતાપે રસ પડે છે.