________________
સુચના.
આ પુરતકના નવીન સ્તવનેને માટે સેડ હીરજી હંસરાજનો તથા બીજા ગ્રહોનો આભાર માનીએ છીએ. એ પુસ્તકને માટે શ્રી અચલગચ્છાધિપતિ શ્રી વિવેકસાગરસૂરીશ્વરની તસવીરને માટે રેડ ગેલાભાઈ લીલાધરનો ઉપકાર માની એ છીએ. પ્રકશીટ તપાસવાના કામમાં સેડ હીરજી હંસરાજે મદદ કીધી છે. તે પણ નજર દોષથી ભૂલ ચૂક રહી ગઈ હોય તો સુજન બંધુઓ માફ કરશે.
જૈન મંગળ જ્ઞાન મંડળી. સાં-દુગરસી ભીમજી.
ઓનરરી રોકેટરી,