________________
૨૭
આશા પુરે આજ આજ આજ સુને એ જ છે સેવક જનની પુરો તમે આશ છે ગોવિંદ તુમ ગુણ ગાય ગાય ગાય છે સુનો છે ૫ છે શેહેનશાહાહ આલમ બહાર એ રાગ છે
પ્રભુજી તુને હું કરૂં વિનતી ક્રપા કરી અરજી સુણે દાશની છે એ ટેક છે હું સેવક છું પ્રભુ તારો માહારાજ છે સર્ષે આ રાખે હવે મારી લાજ | પ્રભુ છે ૧ ચદસમાં જિન અનંત માહારાજ છે જિન દરશનસે સરે સહુ કાજ છે વલી અષ્ટ કર્મ દુરે સહુ જાય છે વલી સેવનાથી સુખી સહુ થાય છે પ્રભુજી છે ? અનંતા અનંત ભ ભમી ! નહીં કયાંઈ મુજને તુહી ભલી છે પુરવ પુન્ય ઉદય જિનરાજ છે હવે મને મલીયે અનંત માહારાજ ! પ્રભુ છે ૩ લો માટે હવે ભ ભવના દુઃખ કાપ ! તું સેવકને જાણ શીવ સુખ આપે છે ત્રણ ભુવનમાં તમે શિર તાજ છે મને રંક જાણ સારે મુજ કાજ છે પ્રભુ છે ૪જૈન મંગળ મંડલી ગુણ ગાય છે અરજી કરે તુમને જિનરાજ છે સંઘની આશા પુરો દીના નાથ છે કેશવ વિનતી કરે જેડી હાથ છે પ્રભુજી ૫ છે
હુમરી. રખે નાચતા પ્રભુજી આગળ લાજને આણે છે ટેક છે લાજે વિશે કાજ કેઈના જીવ અનંત કાળ