SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ - - - - - - .. : - - : - - - - - - * -- -- -- વા નારદના બુરા હાલ કરવા લાગી. એટલામાં તે કળકળાટ સાંભળીને યમ દુતના જેવા કે ધાયમાન રાજપુરૂષ હાથમાં શસ્ત્ર લઈ ત્યાં આવીને આ કોઈ ચોર છે એને મારો, પકડે, બાંધે, એવી રીતે બોલવા લાગ્યા, પછી નારદ ને ધકકે ઘુબો કરીને મુકી દીધો. ત્યોના હાથમાંથી મોટા સકટ કરી નાર દ છુટીને ત્યાંથી નાશીને વિતાવ્ય પર્વત ઉપર આવી વિચાર કરવા લાગ્યો કે - જેમ કોઈ વાઘાણીના મુખમાં આવ્યા પછી જીવતો રહે તેમ હું તે દોશી એના હાથમાંથી જીવતો નીકળીને આ ઘણા વિદ્યાધરોને ઇવર જે પૈતાઢય પર્વત, તે ઉપર મોટા ભાગે કરી આવી પોહતો છુ, હવે આ પર્વતની દક્ષિણ દિશા તરફ ઇંદ્ર જેવો પ્રાક્રમી ચક્રગતિ રાજાને પુત્ર ભામડલ રાજા છે ત્યાં જઈને કાગદ ઉપર સીતાનું ચિત્ર કહાડીને તેને બતાવીશ, તો તે જોઈને બલાત્કારે તે સીતાનું હરણ કરશે, પછી જેમ તેની દાસીઓએ મારી આ વસ્થા કરી એવી હું તેની અવસ્થા કરીશ. એવો વિચાર કરીને પટ ઉપર સીતાનું ચિત્ર કાહાડીને નારદે ભામડલ રાજાને જઈ બતાવ્યું. ત્રણે જગત માં અપુર એવું સીતાનું ચિત્ર ભામડલ જોઈને. તથા તેજ વખતે કામ કરી પીડાયમાન થઈને, તેમાં એવી લય લાગી કે, તેને રાત તથા દિવશ જરા પ ણ ઊંઘ આવી નહી, વિધ્યા પરવત ઉપરથી લાવેલ હાથી જેમ ખાય પિયે નહી, તેમ ભામંડલ રાજા ખાવું પીવુ મુકીને, તથા માન ધારણ કરીને જો ગની પેઠે ધ્યાન ધારણા કરવા લાગે, પોતાના પુત્રને એવી અવસ્થામાં જોઈ ને તેને ચપ્રગતિ કહેવા લાગે કે, હે પુત્ર, તારા મનમાં શુ દુઃખ છે અને થવા તારા શરીરે કાંઈ વ્યાધી ઉત્પન્ન થઈ છે ? કોઈએ તારી આજ્ઞા ખડન કરી છે કે કેઈએ અપમાન કર્યું છે ? અથવા કાંઈ બીજુ દુખ છે તે મને કહે, ત્યારે તે ભામડલ લજ્જાથી મેંહોડુ નીચે કરીને કાંઈ પણ જવાબ ન વાળતાં મુગો બેશી રહ્યા. કહ્યું છે કે, કુલીન પુરૂષ ગુરૂની પાસે તેવી વાત કહેવાને સમર્થ હોતા નથી.” તે સમયે ભામડલના દુઃખનું કારણ નારદ બતાવેલા સીના ચિત્ર વિ છે તેના મિત્ર રાજાને કહ્યું. તે સાંભળીને સજાએ ઘણી ભક્તિથી નારદને પિતાના ઘેર લાવીને તેને પૂછવા લાગો કે, જે સ્ત્રીનું તે ચિત્ર બતાવ્યું. તે સ્ત્રી કોણ છે ? અને તે કોની કન્યા છે ? ત્યારે નારદ કહેવા લાગે. હે રાજા તે જનક રાજાની કન્યા છે. ને સીતા તેનું નામ છે. તેનું ચિત્ર કાઠાડીને મે | તારા પુત્રને બતાવ્યું. તે જેવી ગવરૂપવાન છે. તેવું ચિત્ર કાહાડી બતાવવાને * . * *
SR No.011527
Book TitleJain Kavya Sara Sangraha
Original Sutra AuthorN/A
AuthorNathabhai Lallubhai Sha
PublisherNathabhai Lallubhai Sha
Publication Year1882
Total Pages651
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy