SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ - - - - - - - - મની કન્યા ઉપર થઈ છતાં તેનો સ્વયંવર રચ્યો હતો. તેવા સમયમાં તે મંડપમાં દશરથ તથા જનક પણ જઈ પહોતા. ત્યાં બેઠેલા હરિવહન પ્રમુખ રાજાઓમાં, કમલોમાં જેમ હસ શોભે તેમ એકજ આસન ઉસર બેઠેલા જે. નક તથા દશરથ એ બેઉ શોભવા લાગ્યા. એટલામાં રત્નાલકારે કરી ભુષીત તથા સર્વ કન્યાઓમાં રત્નભુત, એવી કંઈ નામની કન્યા પોતાની સખીના ખાબા ઉપર હાથ રાખીને તે સ્વયંવર મડપમાં આવી. પછી એક કેરેથી રા જાઓને જોતી જોતી તેણે ચાલવાનો આરભ કરો. તે જેમ ચદ્રમા નક્ષત્ર નું ઉલઘન કરે, તેમ પિતાની સખીએ બનાવેલા સર્વ રાજાઓનું ઉલઘન ક રીને ગગા નદી જેમ સાગરમાં આવી ભળે તેમ તે દશરથ રાજા પાસે આ વી ઉભી રહી, અને સમુદ્રમાં મુકેલા નાગરવાળા વહાણની પઠે અડિંગ થઈ ગઈ. તે વખતે આગ ઉપર રોમાંચ ઉભાં થયાં પછી તે કૈકઈએ પોતાની ભુજારૂપ લતાવડે વરમાળા દશરથ રાજાના ગળામાં ઘાલી. એવા મશગે સભામાં બેઠેલા બીજાનું મહત્વ સહન ન કરનારા હરિવાહનાદિક અભિમાની રાજ કોપાનિએ કરીને લાલ થયા થકા બોલવા લાગ્યા. આ દરિદ્રી કોઈ કપટના વેષને ધારણ કરીને આવેલા ધુતારામાં શું જોઈને કંકઈ એને પરણું ? એ ની પાસેથી કન્યાને અમે ઝુટવી લઇશુ તો પછી એ શું કરનાર છે? એવી રી તે ગુરસામાં આવીને પોતાના સ્થાનક ઉપરથી ઉઠીને યુદ્ધ કરવાની તૈયારી કરવા લાગ્યા. એ વાતની ખબર પડતાં જ શુભમતિ રાજાની સાથે મશહત કરીને ચતુરગ સેન્ચ સહિત યુદ્ધ કરવાને દશરથ રાજા તઈયાર થયો તે વખતે પાસે આવેલી કૈકઈને કહેવા લાગ્યો. હે પ્રિયા, આ શતરૂઓને મારવાને તારે પણ, માહારી સહાયતા કરવી જોઈએ. એવુ રાજાનું બેસવું સાંભળીને બહુતેર કળામાં પુરી, તથા મહાબુદ્ધિમાન, એવી તે કેકેઈ ત્વરાથી ઘોડાની લગામને હાથમાં ઝાલીને રથ ઉપર ચડી, દશરથ રાજા પણ ધનુષ્ય બાણ હાથમાં લઈને, તથા વેરીઓને પ્રાણ સમાન સમજીને રથ ઉપર આરૂઢ થયો થકો હરિવાહનાદિક રાજાઓની સામે કમર કશીને યુદ્ધ કરવાને ઉભા રહ્યા. તે વખતે કોઈ પોતાની કળાના જોરથી તથા મોટી છેલાઈથી સર્વ શતરૂઓમાં પિતાના રથને ફેરવવા લાગી કે જાણે અનેક રૂપ ધારણ કરીને શતરૂઓના અનિક રથની સામે અકેક રથને ઉભુ કરયુ હોયની ! એવી રીતે રથની યોજ ના કરવા લાગી. એટલામાં માહા જોશમાં આવીને શીગ્રગી, તથા માતા | પ્રાકમાં જે દશરથ રાજા તેણે હરિવહન પ્રમુખનાં રથનો એક ઘડીમાં નાશ - - - - :
SR No.011527
Book TitleJain Kavya Sara Sangraha
Original Sutra AuthorN/A
AuthorNathabhai Lallubhai Sha
PublisherNathabhai Lallubhai Sha
Publication Year1882
Total Pages651
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy