SearchBrowseAboutContactDonate
Page Preview
Page 633
Loading...
Download File
Download File
Page Text
________________ (૬૭) સાતેને વલી રાજરે રાજદ અલગ વસેરે, તહાં કણને આપણને મનડુ ઉલસેરે સુણ મેરા સાહિબ લાલ ગુલાલ સેવકને નયણે નીહાલ, નયણની લીલારે તારી તારસેરે ર શ્રી સીતલ છન મુજ મન મંદીર આવજે. સીવ રમણી રશીયા દલમાં લાવજે, પ્રભુજી મારા તારૂ અકલ સ્વરૂપ, તુજથી આ ગમ નહી મન રૂપ, છવડે લલચાણે પ્રભુજીની સુરતેરે ૩ નવું ધનુષ પ્રમા રે નદા માતને, શ્રીવછ લંછનરે દઢરથ તાતનોરે. પ્રભુ મારા અવધારો ગુ ણ ગેહ; છનછ તુજશુ મુજ મન નેહ; નેહલડાની વાતુરે રાજદ દેહલી રે ૪ વીનતડી સાંભળીને સામુ ભાલાર, ભવ ભવના પાતકરે અલગા ટાલ જોરે, પ્રભુ તુમે છે ગરીબ નવાજ શ્રી ગુરૂ સુમતીવીજે કવીરાજ; બીલક સે વકને લેખે આણજોરે. અથ શ્રી શ્રીયાંસ જીન સ્તવન. વીજલ લાવા હું ગઈ કાંઇ ઉભી સેરી વીચ વીજલ વાલમા એ દે. સી– તારક બીરૂદ સુણી કરી હુ આવી ઉભે દરબાર. શ્રી શ્રેયાંસ સાહિબા પ્રભુ તણો તાણ ન કરુએ, મુજ ઉતારો પાર શ્રી. ૧ કાલાદીક દુષણ - ખતા,દાતારપણું કિમ થાય, શ્રી વિષ્ણુ અવલબન તારીએ, તો જગ સ ઘળા જસ ગાય શ્રી. ૨ બાળકને સમજાવવા, કહેશે ભલામણી વાત, શ્રી પણ હક કીધો મુકીશ નહી. વિણ તારે ત્રીભુવન તાત, શ્રી. ૩ જો મન તા રણુએ છે, તો ઢીલ તણ શું કામ શ્રી ૪ તુજ દરશણથી તાહરો હુ ક હેવાણો જગ માહે શ્રી. હવે મુજ કુણ પી શકે. બળીયાની ઝાલી બાંહ શ્રી ૫ વીનુ કુમર વાલેશરૂ; પ્રભુ સિહફરીને રાય શ્રી૦ લાખ ચોરાશી વ રસનુ. પ્રભુ પાળ્યું પુરણ આય શ્રી ૬ ધનુષ એશી તણું ભતુ. ખડગી લછન જગદીશ શ્રી હર્ષ ધરીને વીનવુ શ્રી સુમતીવિજે કવી સીશ શ્રી ૭ ~ - ~ અથ શ્રી વાસુપુજ જીન સ્તવન નદ શેવાળીયાની થી શ્રી વસુપુજ નરના, નંદન જન નયણા ~ -
SR No.011527
Book TitleJain Kavya Sara Sangraha
Original Sutra AuthorN/A
AuthorNathabhai Lallubhai Sha
PublisherNathabhai Lallubhai Sha
Publication Year1882
Total Pages651
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy