________________
(૬09 )
જ
-
બાજે ચગ તાલ તારી પાસજી અબ શરણ તુમારો છે ૬ ધ્યાના નાળ પ્રભુ કરમકુ ખાલી; લહે દરશન જ્ઞાન ઉદારી છે એરી છે કહે આનદ કુશળ પદ પાએ, કરમ પરકતી સબ ગારી છે વસ્યા શિવ વધુ લટકારી, પાસજી અબ શરણ તુમારો છે ૭
- -
-
છન રાજ સદા જયકારી, જીનરાજ છે આંકણી છે શીવશ કર જગદીશ ચીદાન દ, જયોતી સ્વરૂપ ઉદારી છે એરી અલખ નીર જન વીતરાગ તુમ; સકળ જતુ હિતકારી છે પ્રભુ તમે કરૂણા ધારી, જીરાજ સદા જયકારી છે ? અનંત ગુણાકર સાહેબ નજી. સાશનકે શીરદારી છે એવી છે સુરનર મુનીજન દેયાન ધરત નીત. વીર પ્રભુ ઉપગારી છે જાકે ગોતમ ગણધારી; અનરાજ સદા જયકારી ૨ ઓગણીસ પાંચ માઘ સુદી પચમી, સોમવાર સુખકારી છે એવી છે જખાઉ બંદર સઘ મીલત બહુ ઓછવ હુ ઉદારી | થાપના લઈ મનુહારી; જીનરાજ સદા જયકારી ૩ | ભાવ સહીત કરે પુજન વદન; જવું પામે ભવપારી એરી છે ઈહ ભવ શીદ્ધી વૃધી યશ કરતી, દીન અધીક વધારી છે વિનય કહે જીન સુખકારી, જીરાજ સદા જયકારી ૪
*
-
મત નિરખ નારી પ્યારી; ભલા હે મત નીરખે નારી પ્યારી | ટેક છે વિદ પુરાન કીતાબ કહત હે જણે લોગ લુગાઈ એરી છે રાજા ડડે હુરમત જા, લોક માંહે લધુતાઈ છે હોગી કથ તુમારી મત નીરખ નારી પ્યાગ ૨ કાજળ ઢેલે છબીકી સોભા બગડત દેખે બીચારી કે એરી ન તપ જપ દાન પુન્ય સખ કરણી; સુપરત કેસે ખુમારી છે રખેગે ઉલટી ખારી. મત નિરખ નારી પ્યારી ૨ પરનારી તજ સત્ય શિયલ ભજ; જીવ દયા દિલ ધારી ! એરી છે
-
t