SearchBrowseAboutContactDonate
Page Preview
Page 606
Loading...
Download File
Download File
Page Text
________________ ' ( te ) વિર સાથે લાગી મને માયા; પ્રભુ શાશનની છે શીતળ છાયા વીર ધી કશીક પ્રતિબંધ પામ્યો પ્રભુ વચને સુર સુખ પાયા પ્રભુ છે ૧૫ નવ જીવને છનવર પદ દીધો, મુની મેઘને જ્ઞાન બતાયા છેપ્રભુ , ૨ , વેદનો શ શય વેગે નિવારી, કરચા ગૌતમને ગછ રાયા છે પ્રભુ છે ૩ છે શૈલેશી કરણ કરી શીવ પહોતા; જોતમે જોત મીલાવ્યા છે પ્રભુ છે ૪ ધરમચંદ પ્રભુ ગુણ ગાતાં. જગ જશ પડતું વજાયા છે. પ્રભુ છે મન મોહન પાસ પ્રભુ ઉપગારી; તમે સાંભળો અરજ હમારી છે મન છે સઠ કમઠને માહા મદ ગલી; કીધો નાગને હરી અવતારી ! મન છે ? ત્રીસ વરસ ઘર વાસે વશીને વેગે થયા વ્રત ધારી ! મન છે ર તે તપ તપી દુકર સુકલ ધ્યાને; ઘન ઘાતી કરમ નીવારી | મન ને ૩ છે કેવળ જ્ઞાન પ્રભુજી પામી; તાચા બહુ નર નારી છે મન છે જ છે વરસ સીતેર સંજમ પાળી, પરણ્યા શિવ વધુ પ્યારી | મન ને ૫ છે કહે ધરમચંદ સંખેશ્વર સાહેબ, સેવા દીજે તુમારી છે મન છે ૬ કરે છવ સુરપતી સાર. જગ જનને થયો આનદ અપાર કરે છે , ચિતર વદ ચોથું સુર સુખ છેડી, વામા કુખે લીચા અવતાર છે જગ છે જનમ્યા પિર્સ દસમની રાતે, નામ દીધો પાસ કુમાર જગ છે ? ભોગ કરમનો ઉદય જે જાણી; પરણ્યા પ્રભાવતી નાર | જગ છે પિસ માસની વદ અગ્યારસે જીન થયા અણગાર જગ ૨ પારણે પ્રથમ ઘન ઘર કીધે, શીવ સુખ દીધો શ્રીકાર | જગ છે ચૈત્ર વદ ચોથે કેવળ પામ્યા યુરીને ઘન ઘા ચાર ” જગ ૩ અભીલાખ્યની દેશના દીધી; તે ગ્રહે શ્રી ગણધાર છે જગ છે શ્રાવણ સુદ આઠમ દીવસે પ્રભુ પામ્યા યુકતી મઝાર છે જબ 1 ૪ તે મંભુજીની પ્રતીમા પુજે, સમર ઉઠીને સવાર જગ . ' કહે ધર્મચંદ શીવ સુખ દીજે વામા દેવીના મલાર જગ. ૫
SR No.011527
Book TitleJain Kavya Sara Sangraha
Original Sutra AuthorN/A
AuthorNathabhai Lallubhai Sha
PublisherNathabhai Lallubhai Sha
Publication Year1882
Total Pages651
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy