________________
(૫99)
નવ પદની લાવણી.
જગતમે નવપદ જયકારી; પુજતાં રોગ ટળે ભારી પ્રથમ પદ તીર્થ પતી રાજે, દોષ અષ્ટાદશફ ત્યાગે; આઠ પ્રાતી હારજ છાજે; જગત પ્રભુ ગુણ બારે સાજે છે
અષ્ટ કરમ દલ જીતકે; સકળ સિધ થયા છે
સીધ અનત ભજો બીજે પદ; એક સમે શીવ જાએ છે પ્રગટ ભયો નિજ સ્વરૂપ ભારી; જગતમે ! ૧ | સુરીપદમે ગૌતમ કેસી; ઉપમા ચદ્ર સુરજ જેસી છે ઉગારો રાજા પરદેશી; એક ભવ નાહે શીવ લેશી છે
ચોથે પદ પાઠક નમુ; સુધ ધારી વિઝાય છે
સવે સાહુ પંચમ પદ માંહે, ધન ધન મુનીરાય છે વખાણ વીર પ્રભુ ભારી; જગતમે પાર દ્રવ્ય ખટકી શ્રધા આવે, સમ સંવેગાદિક પાવે છે બીના એ જ્ઞાન નહી કીરીચા, જૈન દરશનશે સબ તરીયા છે
જ્ઞાન પદારથ સાતમે; પદને આતમરામ છે
રમતા રમ અધ્યાતમ માહે, નિજ પદ સાથે કામ છે દેખતા બખુ જગત સારી; જગતમે પણ ૩ જગકી મહીમા બહુ જાણી; ચક્રધર છોડી સબ રાણી છે જતી દશ ધરમે કરી સહે, મુની શ્રાવક સબ મન મેહે છે
કરમની કાચીત કાપવા; તપકો ઠાર કર દાર છે
નવમુ પદ જે ધરે ખેમાશુ: કરમ કુલ કટ જાય ! ભજે નવ પદ જય સુખકારી; જગતમાં ૫ ૪ શ્રી સીધ ચક્ર ભજે ભાઈ; અચામલ તપ નોધી થાઈ છે પાપ ત્રીહુ જેગે પરહરજો ભાવ શ્રીપાળ પર કરજો છે
સવત ઓગણીસ સતરા સામે જે પોશી શ્રી પાસ , ચઈતર ધવલ પુનમને દીવ સકળ ફળી મુજ આરા છે
-