SearchBrowseAboutContactDonate
Page Preview
Page 573
Loading...
Download File
Download File
Page Text
________________ (૭૩) -~ ' કા ભય નિવાર, તારે ભવ સાયર ફેરા, લખચોરાશી ભવમે ભમી, જે ઘાણકા ફેરા શાંતીનાથ મુજ પાર ઉતારે, ગરીબ ચાકર · તેરા; ભાણુ ચદ કહે ભય નિવારો; બાજે ઝીતા ઘડીયાળા, અગડમ બગદમ છે ૫ શ્રી કલ્યાણ પારસનાથની લાવણી. અગડબમ અગડ બમ બાજે ઘડ; સવાઈ ડકા સાહેબકા, છનનગ છનનો અવાજ હોતા, મેહેલ બનાયા ગગનોકા, શ્રી કલ્યાણ પારસનાથ ના મકા ની બાજતા હે ચેઘમાં તીન લોકમે સાચા સાહેબ પારસનાથ અવતાર ખડા | વનારશી નગરીમે તેરા જનમ હુવા માતા વામાં કે નદી, અશ્વશેન કે કુળમે સોહે જેસા સરદ પુનમ ચંદાસરગ લોકમે હુવા આન દા; ઈદ્રાણી મંગળ ગાવે. તેત્રીસ કો દેવ મીલકર છવ કરનેક આવે, કેઈ આવતા કઈ ગાવતા; કેઈ નામ લેવા દેવા ચોસઠ ઈદર અરજી કરતા ચદ્ર સુરજ કરતા શેવા; સુરીનર સાહેબ આગળ અરજી કરતા ઉભા ખડા ખડા; તીન લોકમે સાચા સાહેબ પારસનાથ અવતાર બડા ! દુર દેશથી આવે જોગી; બડા જેગી તપસ્યા કરતા નીચે લગાયા જા લમ જોગી, બડે બડે જોકે ખાતા; બાર વરસની ઉમર જીનકી; છોટપણામાં બત કળા; બરાબરીકે લીએ શેખતી; તપશીક દેખન ચલા ગ્યાન દેખકર બોલે જાગીશુ, એસી તપસ્યા કયુ કરતા ઉતર જેગી બડે લકડેમ નાગ ના ગાણી દો જલતાં; પારસનાથ જોગીસુ કહેતા તો બી તપશી નહીં સુનતા; લકો દીએ ફેક જંગલમે લોક તમાસા દેખતા એ કયા કીએ જેગો તુમને નાગ નાગણી જલાયા દીયા સાર નવકાર નાગક ધરનીધર પદવી પાયા; બડે ઉમેદશે આગે સાહેબછણછરીકે દાન દીયેઃ માત પીતાકી આજ્ઞા લે કર મહારાજને જોગ લીયા, રાજ છેડકર ચલે જગલ જુગતશે કાઉશગ કીયા; બડી ધીર ગભીર તમને; તીન લોકકે નામ કીયા ઉપન કાળકી બડી ધુપ નીરંજન નીરાકાર ખડા; કુમઠાસુરને કીયા કડાકા; પીછલા દાવા - - - - - - -
SR No.011527
Book TitleJain Kavya Sara Sangraha
Original Sutra AuthorN/A
AuthorNathabhai Lallubhai Sha
PublisherNathabhai Lallubhai Sha
Publication Year1882
Total Pages651
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy