________________
Fકned to
(૫૭ ). ચોગરૂપી આ બીજે પર્વત રાખ્યો, તેથી જે તેને દુઃખ થતું હશે તે તેનાથી કેમ સોસાઈ શકાશે! મારી સોબતનું સુખ આજ દિવસ સુધી તેને ખબર જ નથી. હવે કોણ જાણે તેનું શું થશે. મારા અવિવેકને ધિક્કાર છે, હવે તે તપસ્વીની ખચિત્ત મરણ પામશે. (આંખમાં આંસુ આવ્યાં છે) અરેરે!! બિચારી એ નિર્દોની પતિવ્રતાનો આજ દીવસ સુધી જે ને અનાદર કર્યો, એ પાપ વડે કોણ જાણે મારી કેવી ગતિ થશે? ઈત્યાદિક શોક કરીને તે સર્વ વૃત્તાંત તેણે પોતાના પ્રસિત નામના મિત્રને કરો. કહ્યું છે કે પિતાનું દુઃખ કહેવાને પાત્રસુમિત્રવિના બીજું કોઈ નથી” તે સાભળીને પ્રહસિતે કહેવા લાગ્યું કે હે પવનજા, તારા વિયોગથી તથા કરેલા તિરસ્કારથી તે કમલનયની જરૂર આજે મરણને પામશે. હે મિત્ર, હજી તેનુ આસ્વાસન કરવાને તુ યોગ્ય છે. ત્યાં જઈને તેની સાથે મધુર ભાષણ કરીને ૫છી પોતાના કામ સારૂ જવું જોઈએ. ત્યારે જે પોતાના મનમાં હતું તેજ મિત્રે કહ્યું, એમ જાણીને તથા તે મિત્રને પોતાની સાથે લઈને ત્યાંથી પિતાના ઘેર આવ્યા. ત્યાં જઈ આજનાસુંદરીના બારણા પાસે પોતે ઉભો રહ્યો. ને મહસિતને આગળથી તેની પાસે મોકલ્યો. તે જઈ જુવે છે તો થોડા પાણીમાં જેમ માછલું તરફડે, તેમ પલંગ ઉપર લોટી રહી છે, તેમ પડ્યાથી જેમ કમળને પીડા થાય તેમ તેને ચંદ્રની કાંત્તિ વડે પીડા થઈ રહી છે, અતઃકરણમાં થયેલા સતાપ થકી તેના ગળાના હારનાં મોતી કુટી રહ્યાં છે, મોટા મોટા સ્વાસસ્વાસ લેવાથી તેના માથાના વાળ ઉડી રહ્યા છે, વિરહથી થએલા ત્રાશને લીધે હાથમાંના કાંકણાને ફોડી રહી છે, વસત તિલકા જે સ
ખી તે તેને વારંવાર પૈર્ય દઈ રહી છે, મિત્રો તથા હદય જેનાં શુન્ય થઈ રહ્યાં છે, તથા લાકડાની પેઠે પલગ ઉપર પડેલી અંજન સુંદરીની એવી ખરાબ દિશામહસિત જોઈ તેમજ અજનસુદીએ પણ મહસિતને જોયો તેવારે અકસ્માત વ્યતરની પેઠે આ કોણ આવ્યો ! એમ કહીને કાંઈક ભયને પામી તથાપિ ધૈર્ય ધારણ કરીને બોલવા લાગી, અરે તું કોણ છે? આઈ આવવા નું કારણ શું ? તુ કોઈ પરપુરૂષ છે, તે આ અવસ્થામાં પડેલી મને જોવા સારૂ પરસીને ઘેર આવ્યો છું ? એવું તેની સાથે બોલીને પોતાની સખીને કહે છે. હે વસંતતિલકા, આનું હાથ ઝાલીને એને બહાર કહાડી મુક, હું ચદ્ર જેવી નિર્મળ છતાં એને જોવાને યોગ્ય નથી. મારા પતિ પવનજય વિ ના બીજા કોઈ પુરૂષને આ ઘરમાં પેસવાને અધિકાર નથી. માટે તું કોણ
- -
-
-