________________
-
નક -
-
-
-
-
- -
-
-
-
-
-
-
- -
-
-
-
-
-
--
(૧૫) વાનું છે તે ઈદ નથી ? કુબેર પણ હુ નથી ? તેમજ સહસાથે હું નહીં. વળી મરૂત રાજા પણ મનમાં ન સમજો ! રખે યમ જાણતો હો તે પણ હુ નહી, તથા કેલાસ પર્વતથી પણ મને જજ સમજજે. મારું નામ વરૂણ છે. દેવતાઓએ આપેલાં રત્નના યોગે એ દુર્મતિ રાવણ ઘણે ગર્વ કરી રહ્યા છે, તે જો આગમાં નાતો હોય તે મારી પાસે આવે. તો તેને નો ઘણા દહાડાને માતેલો ગરવ હુ ઘડીકમાં ખેચી લેફ. ઇત્યાદિક તેનુ બોલવું સાંભળીને તે સરવ વૃત્તાંત મે રાવણને કહ્યું. તે સાંભળીને રાવણ સાયમાન થયો થકો વરણની સાથે યુદ્ધ કરવા સારૂ તૈયાર થઈને તથા તેના વગર પાસે આવીને જેમ દીપને સમુદ્રને ઘેરો છે, તેમ તેણે પોતાનાં સૈન્ય નો ઘેરો ઘાલ્યો. વરૂણને ખબર પડતાંજ કેપે કરી આંખ રાતી કરીને પોતાના રાજીવ તથા પુંડરીક નામના બે પુત્રો સહિત નગરથી બાહર નીકળીને રાવણની સામે યુદ્ધ કરવાને આર ભ કરો. પછી મહાભયકર લડાઈ થવા લાગી. તેમાં મહા પરાક્રમી તેના બે પુત્રોએ રાવણના બનેવી ખરદુષણને બાંધી લઈ ગયા. ત્યારે રાક્ષસોનુ સર્વ સૈન્ય દશે દિશા તરફ નાસવા લાગયુ તે જે ઈને વરૂણ પોતાને કૃતાર્થ માનીને, તે પાછો પોતાના નગરમાં ગયો. રાવણે પિતાના સૈન્યને વીખરાઈ ગએલ જોઈને તેની સહાયતા કરવા સારૂ મને કંઈ મોકલ્યો છે માટે તેની મદત કરવાને તમારે ચાલવું જોઈએ
એવાં તે દુતનાં વાકયો સાંભળીને પિતાનુ સન્ય સજીને રાવણને મદત ક રવા સારૂ મલ્હાર રાજા તૈયાર થયો, ત્યારે તેના પુત્ર પવનય તેને કહેવા લાગ્યો કે હે પિતાજી, તમારે જવાનું કાંઈ કામ નથી; તમારી વતી હું જઈને રાવણને મનથ પુર્ણ કરી આવીશ. હું પણ તમારો પુત્ર છુ ! એવી રીતે તે જેમ તેમ કરી પોતાના પિતાને સમજાવીને પવનજ્ય રાવણને મદત કરવા સારૂ ત્યાંથી નિકળે, ત્યારે પતિ બહેર જાય છે, એમ સાંભળીને જેમ કોઈ દેવી ઝડપથી આકાશ થકી નિચે ઉતરે, તેમ તેની સી અજનાસુંદરી માળથી નિચે ઉતરી. પોતાના પતિને જોવા સારૂ જેની આંખોમાં પાંપણ મી : ચાતાં નથી; ને મનમાં મારો પતિ આજ દિવસ સુધી મારી સાથે ન બો- ત્યે પણ આજ તો જરૂર બોલશે એવી ઈચ્છાથી થાંભલામાંની પુતળીની છે પેઠે બારણાના થાંભલાને ટેકીને ઉભી રહી. તે વખતે પ્રતિપ્રદાના ચદમા છે
જેવી તેજ રહિત દેખાવા લાગી. નેત્રા. ઉપર માથાના કેશ પડેથી, એક ન( વન વેશ જેવી જણાવા લાગી, જેના પળ ઉપર કેક આદિક કાંઈ પણ
-
-
તા
ત
w
==
===
-
---
=
=
--
-
=
=
=
=