________________
(પર) જનસુંદરીને આપવી જોઈએ. એવા પ્રસંગે શ્રી નંદીવર દિપમાં શ્રી ન દીવરની યાત્રા કરવા સારૂ સર્વ વિદ્યાધરે પિતાના પરિવાર તથા રિદ્ધિ સહિત ગયા હતા, ત્યાં પ્રવ્હાદરાજા પણ ગયો હત; તેમજ મહેક રાજા પણ ગ. તેની પાસે મલ્હાદે પોતાના પુત્ર પવન સારૂ તેની કન્યા અંજનાસુંદરીની માગણી કરી. પ્રથમજ તે મહેંદ્ર રાજના મનમાં આવ્યાથી તે કહેણ તેણે માન્ય કર્યું. મલ્હાદનું કહેવું તો નિમિત્ત માત્ર થયુ. પછી તે દિવસથી ત્રી જે દહાડે લગ્ન કરવાનો ઠરાવ કરો. યાત્રા કરી સર્વ પિત પિતાના ઠેકાણે ગયા. તેમજ મહેદ્ર રાજા તથા અલ્હાદ રાજા મનમાં રાજી થઈને બેઉએ માનસ સરોવર ઉપર જઈને ડેરા કર્યા.
એ વાતની પવનજયને ખબર પડતાં જ પોતાના પ્રહસિત નામના મિત્રને કહેવા લાગ્યો કે, અજનાસુંદરીની સાથે મારૂ લગ્ન થવાનું છે, તે પિતે કેવી છે ? તેને તે જોઈ છે? તે સાંભળીને તથા તે મહસિત કાંઈક હશીને તે ને કહેવા લાગ્યો કે, હે પવનજ્ય ર્મિ અજનસુદરીને દીઠી છે, તે રભાદિક અપ્સરાઓથી પણ સુંદર છે, કોઈના ઉપમા જેને દેવાય નહી, ને એનું રૂપ જેવું દેખાય છે તેવું વર્ણન કરવાને મહા પડિત પણ સમર્થ ન થાય. બીજુ તે હું કહુ ! એમ સાંભળીને કહેવા લાગ્યો કે હે મિત્ર, વિવાહનો દિ વસ ધણો દુર છે, ને મને તો તેને જોવાની ઈચ્છા ઘણી છે, તે પુર્ણ કેમ થાય ? કહ્યું છે કે “ચીની અભિલાષા વાળા પુરૂષને એક ઘડી દિવસ જેવી જાય છે, દિવસ માસની પેઠે જાય છે” અહિ તો ત્રણ દિવસ જવાના છે, તે કેમ પુરા થશે ત્યારે મહસિત કહેવા લાગ્યો કે હે પવનજય ઘેર્યને મુક નહી, આજ રાતે કોઈને ન કળતાં આપણે તેના ઘેર જઈશું. એમ કહીને તેને શાંત કર્યો. એટલામાં રાત્રે થઈ ત્યારે સકેત પ્રમાણે બેઉ જણે અજ નસુદરીના ઘરના સાતમા માળ ઉપર જ્યાં તે રહેતી હતી ત્યાં જઈને તેની બાહેર એક બાજુ ઉભા. અનસુ દરીનાં છીદ્ર જેવા સારૂ રાજાએ એક કા@ જેની આજનીનાં હું જોઈ કહાડયુ, તેમાંથી જોવા લાગ્યો.
તે વખતે અજનસુ દરીની દાસી વસતતિલકા તેને કહેવા લાગી કે હે વામિણ, તને પવનજ્ય પતિની પ્રાપ્તિ થઈ માટે તુ ધન્ય છે, ને તારા જેવી ભાગ્યશાળી આજે બીજી કોઈ નથી એટલામાં તેની પાસે ઉભેલી બીછ મિશ્રકેશી નેમની તેની સખી વસંતતિલકાને કહેવા લાગી કે હે સખી, ચર્મ શરીરી જે વિધુતપ્રભ રાજા, તેને મુકીને બીજા કયા વરની સ્તુતિ કરે