SearchBrowseAboutContactDonate
Page Preview
Page 468
Loading...
Download File
Download File
Page Text
________________ - - - - (૪૪) સી કંથી તેની પેઠે . ૧i - ૪ - જેમ કે મુખ નિર્દીના જળ ઉપર ઘડો ભરીને મુકે તેને જોઈને કોશું હસે નહી કેમકે અગાધ નીરમળ જળના વિસ્તાર આગળ એક તુળ માત્ર જળ ભરેલો ઘડો તે શી ગણત્રીમાં છે તેમ ગુરૂના મુખથી શાસ યુક્તિ સાંભળીને તેમાં પિતાની મતી જેડે નહી અને પોતાની યુતિ વડે ઉલટુ બેલે જે તમારી યુક્તિને નમસ્કાર હેજે એવા કદાગ્રહીને દેખીને કોણ હશી ન કરે ઇહાં ગુરૂને ઉપદેશ જળ તુલ્ય છે તેના આગળ કદા ગ્રહી રૂપી ઘટ કેમ નભે. ૧૨ છે જેમ કોઇ ઘેલા આદમીને મોટી રાજ પદવી આપવી ઘટે નહી તેમ જેને કદાગ્રહ ગયા નથી તેવા પ્રાણીને ધમાં પ્રદેશ આપવો યોગ્ય નથી. તે ૧૩ જેમ કાચા ઘડામાં પાણી ભરવાથી ઘડાનો તેમજ પાણીનો નાશ થાય છે તેમજ કદાગ્રહી માણસને શાસ્ત્ર શીખવતાં શાસ્ત્રનો તેમજ પિતાના મનને વિનાશ થાય છે. જે ૧૪ ' ' , ' " - જેમ વિષ્ટાએ ભરયુ મુખ ખી કુતરીને ઉપકાર કરવા તેના મુખમાં કસ્તુરી ભરે તેને મુખે જાણવો તેમ કદાગ્રહી પ્રાણીને ઉપકાર કરવાને હીત ઉપદેશ આપે તે પણ મુર્ખ જાણવો છે ૧૫ , " " " જેમ ઘણું મહેનતે અનાજનાં બીજ ભેગાં કરી પછી તે ઉખર ભુમીમાં વાવે તે આગળ જતાં સદાય ખેદ પામે તેમ પડીત પ્રાણી ગુરૂનો વિનય કરી કષ્ટ કરી નરમળ આગમ સિદ્ધાંતના અર્થને પામ્યો હોય તે જ કદાગ્રહ કરી દુશીત પ્રાણીને તેનો અરથ શીખવવાને ઉત કરે તો તેથી અને ખેદ પામે છે. જે ૧૬ છે ' ' ગુરૂ પાસેથી શાસ્ત્ર સાંભળે પણ જે કદાગ્રહી માણસ હોય તે ન માને તે પોતાની મેળે પિતાને એહવુ માને જે હુજ સર્વ પદાર્થની બરાબર વહેચણ. કરૂ છુ પણ તે તો જેમ પૃથ્વીમાં ચાલણીમાંથી ચારીને ચાર વસ્તુ કહાડી લઈને અસાર ધાન ફોતરા રહે છે તેને તે ગ્રા- હી છે ૧૭ ” માટે અહ ઈતિ આશ્ચર્ય વિધાત્રાએ કદાગ્રહી માણસમાં વીપ્રીત ગુણ સૃજ્યાછે જેવા દવ તેવી પાત્રી અને મેઘ જળ સપના મુખમાં જેમ વિષ તુલ્ય થઈ જાય છે એ કહેવતને વિધાત્રીએ ખરી પાડી છે કેમકે જે કદાગ્રહીની ચતુરાઈ તે કપટને અર થાય અને શાસ્ત્ર ભણવુ તે મદને અર્થે થયુ કે બુઠ્ઠી ફાહાપણ અનેઉપરા-તે લોકોને કરાવાના સંધનને અર્થ છે
SR No.011527
Book TitleJain Kavya Sara Sangraha
Original Sutra AuthorN/A
AuthorNathabhai Lallubhai Sha
PublisherNathabhai Lallubhai Sha
Publication Year1882
Total Pages651
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy