________________
(૪૧)
o o
}
પણ સર્વથા પણે વસ્તુ સ્વરૂપને નિષેધી રાકતા નથી કેમકે સોગ સમાય સા માન્ય નહીં માનવાથી પણ અછવ શબ્દ ખાલવુ તે યદયપી અજીવ પદાર્થ સત છે. તથાપી શબ્દ અસત માનીયે તે તે અસત પદાર્થના નિષેધ દેખાતો નથી ૫ ૨૭ ૫ માટે સોગ સમવાય સામાન્ય, ઇત્યાદીક પદાર્થનુ વિષેશપણુ તે. નાસ્તિીક મતવાળા નિષેધકરેછે, પણતે સર્વથા નિષેધ થાય નહી ૫ ૨૮ ૫ શા માટે શુદ્ધ નિરમળ એવી વ્યુત્પતી તે જીવ માણા ધારણે એવે અર્થે યુક્ત એવું જીવ પદ સાચુ છે ઘટાદીકની પેઠે છતુ છે પણ નવા નવા પુચાયના ભેદથકી જીવનમુળઅરથ શરીર નથી ! ર૮ ॥ એ રીતે આત્માનુ સ્થા પ્રત કરીને ચાર્વાક દરશન છોડવું એ દર્શનની સાથે આલાપ કરવા તે પણ પા. ૫ રૂપ છે કેમકે એ સત્યવાદી સાથે વિરોધ કારક છે. તેથી તજવુ ॥ ૩૦ ॥
' ','
:
- હવે બાધ મતવાળા ખેાલ્યા કે આત્મા જ્ઞાત રૂપ છે પણ ક્ષણ આવલિકા પ્રમાણે સ્થીતી છે માટે આત્મા નિત્ય નથી એટલે જીવ તે ક્ષણેકમાં ક્રોધ ક જે ક્ષણેકમાં માન કરે એમ ભિન્ન અવસ્થા થાય છે એક અવસ્થા નીત્ય રહેતી નથી પર પરાયે ક્રમ અક્રમપણે જે નિત્ય ખાતમા કોઇ વેળાયે હોય તે અ
'
ક્રીયા કલાપ ઘટે નહી માટે નિત્ય આત્મા નથી ૫ ૩૧ ૫ એના સ્વભાવ હણાય તેવારે વપણુ પૃામે અનુક્રમે અર્થ ક્રીયા આકૃતીને વિષે ઋક્રમે કરીને તે ભાવને વીષે સમકાળે વિચારતાં સર્વ સભવ હાય માટે અમારા ક્ષણીક મત સાચા ઠરાવ્યું. ॥ ૩૨ ॥
વળી આ ક્ષણીક મતમાં દાણ તથી કેમકે નવ નવા રૂપ કરે છે પણ જે સમયે જે રૂપ હોય તે સમયે તે રૂપના લક્ષણે કરી ધ્રુવ છે તેમાં તુમ્નાના અને નિવૃતીના માહા ગુણ છે જેથી ધૃવતા રૂપ મહા ગુણ પામીયે એમ ખાધ કહે છે ૫ ૩૩ ॥ એ ઉપરથી ખરેખર દર્શન મીથ્યાત્વનીવરધી કરનારૂં છે કેમકે આઁમાને ક્ષણીક માનનારાના સુકૃતી હાણી થાય છે જે કદી પાપ ન કરે તે જ હું ખેલવાનું પાપ તા પરભવે ભાગવવુ પડે માટે અકૃતાગમ કહીયે ॥ ૩૪ ૫ જેમ-એક દ્રવ્યનુ સાપેક્ષપણે એક ભાવ નથી માટે વાસનાનુ સંક્રમણ થાય અને ભાવનુ પર્વ પર પણ સર્વત્ર શક્તિ રૂપે પરીણમે છે ॥ ૩૫ રૂપ વિ શેષ કરતાં છતાં પ્રવૃતી કરવી અથવા વારવી તેતે નહી પણ ક્ષણીક મતવાળા એ તા-અનીશ્ચય થકી સ્માત્માને ઉદયથી ક્ષણીકપણ કહુ છે !! ૩૬ ૫
C
વિજાતી વીના તે ન હોય એમાં કાંઇ અનુમાન ઘટતુ નથી કેમડ઼ે તે વિના તેની સીટ્ટી પણ નથી નિશ્ચય વિનાં પ્રત્યક્ષ જ્ઞાન પણ નથી થતુ 1 રૂ
'