SearchBrowseAboutContactDonate
Page Preview
Page 445
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૪૪૫ ) તે વિભાવપણુ સારૂં નરતુ કહેવાની રીતે જેવારે ન ભાસે તેવારે શુદ્ધ નથમાં રહ્યા થકા મખળ સમતાને પામે ॥ ૮॥ પોતાના ગુણ થકી પોતાના આત્મા સાક્ષી કરીને પોતાના એક શુદ્ધ અધ્યવસાય થકી અત્માને વિષે જેનુ મન રમે છે તેની સમતા અનુતર કહીયે ॥ ૯ ! એમ જેને પાકી સમતા થઇ તેનુ વિષયરૂપ ઘર સુનુ થયુ એ મ જે મુનીને નિરમળ સમતા ચેાગ પ્રગટયા તે મુનીને વાંસલે કરી કાઇ છે હૈં અથવા ચંદ્રને કરી કોઇ પુજે તે ખેહુ તુલ્ય છે. ા ૧૦ ॥ અહવા સાધુની સમતાની શી વખાણુ કરીએ જેણે વાતાના આત્માની સિહી કરવાને સમતા આદરી એહવા મુનીને સમતારૂપ ઘરમાં રહેતા થકા આ ભવના તથા પરભવના એટલે સર્વ ભવના વૈરભાવને ટાળી નાખે છે જેમની ત્ય પાસે વસતાં થાં કુતરાં અને ખીલાડ઼ી તેમના ગૈર પણ સમી જાય છે તેની પેઠે જાણવુ ॥ ૧૧ ૬ કપટી વેષધારણ કરવાથી શુ થાય અને વ્રત ધારણ કરે પણ શું થાય વળી માનધારી અતીતની પેઠે ઇદ્રીયા દમન કીધે પણ શું થાય તથા ઘણી તપસ્યાયે પણ શું થાય માત્ર એક સમતા જે સસારરૂપ સમુદ્ર દૈરવામાં નાકા જેવી ( તાવ ] જેવી છે તેનુજ વન ફરવુ તેહીજ શૈષ્ટ છે ॥ ૧૨ ॥ દેવ લોકનાં સુખ ત। દુર છે વળી માક્ષ પદવી તે તે માહાટી છે અ તે ભવસ્થીતીને હાથ છે તેવારે મનની પાસે પ્રગટપણે રૃખીયે એવી સમતા નુ સુખ તે શું ખાટું છે સ્મરાંત ઘણુજ રૂડુ છે ! ૧૩ ॥ સમતારૂપ અમૃ ત કુંડમાં સ્નાન કરવાના પ્રભાવથી આંખ થકી કાંદર્પરૂપ દર્પનુ વિષ સાસાઇ જાય છે ક્રોધરૂપ તાપ તે નાશ પામે છે અને ઉદ્દતા રૂપીયા મેલ તે પણ દુર થાય છે ! ૧૪ ૧ જન્મ જરા મરણ રૂપ દાવાનળે કરી ખળતુ એવુ સંસાર રૂપ વત ખંડ તેમાં સમતાનુ જે સુખ છે તે અમૃતના વરસાદ સરીખુ જાણવુ ॥ ૧૫ l! ચીત્ર સાળી મધ્યે એકજ સમતાને અવલખતાં ભરત રાજા આદી આઠ પાટ કેવળ જ્ઞાન પામીને સિદ્ધ થયા પણ તેમને કષ્ટ ક્રીયા કાંઇ કરવી પડી નહી અહવી સમૃતા છે, ૫ ૧૬ ૧ વળી સમૃતા તે નરકને ખારણે ભાગળ જેવી છે અને મેક્ષ માર્ગની દીવી છે. વળી ગુણ રૂપ રતનૅ સંગ્રહ કરવા રાહખ઼ાચળ પર્વતની ભુમી સરખી છે ! ૧૭૫ જેનાં નેત્ર મેહ વડે ઢંકાયા છે અને જે પોતાના સ્વરૂ 7
SR No.011527
Book TitleJain Kavya Sara Sangraha
Original Sutra AuthorN/A
AuthorNathabhai Lallubhai Sha
PublisherNathabhai Lallubhai Sha
Publication Year1882
Total Pages651
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy