________________
( ૪
)
પ્રશ્ન કારે જે નાદ ઉઠે છે તેનું નામ અનહદ નાદ કહીયે તેણે કરી જે યુક્ત છે તે તેવી યોગીશ્વરનુ મન ભલી વિસ્તારવતી આંબાની મજરીને વિશે વિ. ચરતી “જે કોકીલા તેના મનોહર શબ્દ સાંભળીને શું મગ્ન થશે. અરયાત નહી જ થાય છે , “ ! * સીના સુકોમળ હાથમાં રહ્યાં જે કકણ તેનો શબ્દ સાંભળીને પુર્ણપણે છુ.
મ્યાં છે લોચન તેની અનુભવન દિશા રૂપ, નાટક કરનારી સાથે પ્રીયકારી સગીત બધ કીધા તે તેમાં યોગીશ્વરનુ મન ગાય નહીં એટલે લોભાયા નહીં ૪ , - • ' સ્ત્રીની પચમ રાગની ઘૂળતાને સમતા પદની શ્રેણીના મધુર આલાપ ની રતીવાળા શુદ્ધ ચેતનાવત જેગીને રૂચે નહીં એટલે શુદ્ધ ચેતનાવતને ખલના કારી ન થાય. છે પ - અવિનાશી, સહજ નિરમળ અને વિસ્તાર પામતુ એહવુ જે પોતાનું સ્વરૂપ તેહના જોનારા ગીશ્વર તેને તે જેનું નિરતર સીલ ક્ષય છે અને વીર્ય રૂધીરથી ઉપન્યુ એહવું જે સીઆટીકનું રૂપ તે પ્રિયકારી લાગતું નથી.હા
જેહને નાશ નથી એવો અનુભવ દિશાને જોવામાં રસ છે તેવો રૂપ તે બીજાને જોવા યોગ્ય છે તથા નાશ વરતે છે અને ચર્મ ચક્ષને વિષય છે એડવો જે રૂપ તે જોવા થકી, તેને જે રસ તે નિશ્ચય નય થકી હર્ષકારી ન થાય. | ૬ | . રતિ સુખને દેખીને તથા સીના નેત્ર વિશ્વમની ચેષ્ટા કરીને અબુધ જે અજ્ઞાની પ્રાણ તે ઘણો હર્ષ પામે છે પણ એ વિભ્રમ વિલાસાદિક તે સુકૃત રૂપ પર્વતને વન્ન થઈ ભેદે એવાં છે માટે ગીશ્વરની દ્રષ્ટી તેમાં રમતી નથી ૮ - કસ્તુરી- માલતિનાં પુષ્પ એલચી ચદન તથા કપુરની સુગધી તે પંડીતા લોકોને મગ્ન કરતી નથી તેમને તો નિરૂપાધિક અનુભવ ગોચર સ્વરૂપ ચીદાનંદને વિષે ભગ્નપણુ વરતે છે પણ રૂપાદિકને વિષે મનાપણ નથી. છે ૮ !!
જે ઘણા કાળ સુધી ઉપયોગમાં આવે જેની સુગધીને વિભાવદીશ રૂપ વાયુ હરી શકતા નથી. એહવી જે સીળ સુગધી તેહને મુકી ગીશ્વર નુ ચીત અન્ય સુગધીમાં ભાતુ નથી. ૧૦. - જેમ વિશ્વર-થતાં જે કમળ તેના સ્વાદ સુગધ યુક્ત રર્સ મગ્ન થયા એહવા જે ભ્રમર તે નીરસ કુસમ ઉપર રતી પામે નહીં તેમ અધ્યાત્મ રૂપ અમૃત રસના ભગી પ્રાણી તેને બીજા શર્કરાદીક મધુર રસની અપી