SearchBrowseAboutContactDonate
Page Preview
Page 396
Loading...
Download File
Download File
Page Text
________________ (૩૮) * * * * * - = - ~ - ~ - - - - ~ - ~ - ~ - ~ - ~ -- -- - પણે ધૃવ એમ ધર્મ દ્રવ્ય મધ્યે ઉત્પાદ વ્યય થઈ રહ્યા છે તેમજ અધર્મદીક દરવ્યને વિષે પણ ભાવવું તથા વળી કાર્ય કારણપણે ઉત્પાદ વ્યય તથા અણુ રૂ લધુના ચલણને ઉત્પાદ વ્યય પચાસ્તીકાર્યને વિષે કહેવુ તથા કાળ દરવ્ય તે ઉપચાર છે તેનું સ્વરૂપ સર્વ ઉપચારથી જ કહેવું એ રીતે સર્વ દરવ્યમાં સતપણે છે જો અગુરૂ લધુનો ભેદ ન થાય તો પછે પ્રદેશનો માહો માંહે ભે દ કહેવા થાય તે માટે અગુરુ લઘુનો ભેદ સર્વેમાં છે અને જેના ઉત્પાદ વ્યા યરૂપ સતપણે એક છે તે દર એક છે તથા જેનો ઉત્પાદ વ્યયસતપણો જુદો તે દરવ્ય પણ જુદે છે એટલે સાપ કહ્યા. ૬ અગુરૂ લધુત્વપણ કહે છે જે દરનો અગુરુ લઘુ પરી જાય છે તે છ પ્રકારની હાની વૃધી કરે તેમાં છ પ્રકારની વધી છે. ૧ અનત ભાગ - ધી, ૨ અસ ખ્યા ગુણ વૃધી, ૩ સન્થાત ભાગ વૃધી, સખ્યાતા ગુણ વૃધી, ૫ અસ ખ્યાતા ગુણ દૂધી, ૬ અનત ગુણ વૃધી, હવે છ પ્રકારની હાંની કહે છે, ૧ અનંત ભાગ હાની, ૨ અસ ખ્યાત ભાગ હાની, ૩ - ખ્યાત ભાગ હાન, ૪ સ ખ્યાત ગુણ હની, પ અસ ખ્યા ગુણ હાની, ૬ અનત ગુણ હાની, એ રીતે છ પ્રકારની વૃધી તથા છ પ્રકારની હાંની, તે સર્વ દરમાં સદા સમય સમય થઈ રહી છે, વૃધી તે ઉપજવો અને હાની તે ૦૩ય કહીએ, એ અગુરુ લઘુ ગુણ પણ કહો. નહી ગુરૂ તથા નહી લઘુ તે અગુરૂ લધુ સ્વભાવ કહીએ એ સર્વ દ્રવ્ય મળે છે તે શ્રી ભગવતીજી સુત્ર મળે—સવદવા સવગુણ સવપએસા સવપજવા સવવા અને ગુરૂ લહુ આએ, અગુરૂ લધુ સ્વભાવને આ વરણ નથી તથા આત્મા મધ્ય જે અગુરૂ લધુ ગુણ આત્માના સર્વ પ્રદેશે ક્ષાયક ભાવ થયે સર્વ ગુણ સામાન્ય પણે પરીણમે પણ અધીકા ઓછા પરીણમે નહી તે અગુરૂ લઘુ ગુણનું પ્રવર્તન જાણવુ તે અગુરુ લઘુ ગુણને ગોત્ર કર્મ રોકે છે એ અગુરૂ લઘુ સ્વભાવ તે સર્વ દ્રમાં છે. હવે ગુણની ભાવના કહે છે તીહાં જેટલા છ કચમાં સરીખા ગુણ છે તે સામાન્ય ગુણ કહીએ અને જે ગુણ એક દ્રવ્યમાં છે અને બીજા દ્રયમાં નથી તે વિષેશ ગુણ કહીયે. જે ગુણ કોઈક દ્રયમાં છે અને કેઈકમાં નથી તે સાધારણ અસાધારણ ગુણ કહીએ એમ એ છ દ્રયમાં અનંત ગુણ અને નત પર્યાય અનત સ્વભાવ શાદા શરવતા છે, જેમ શ્રીકવળી ભગવતે . પરૂપ્યા તે સર્વે જે રીતે છે તે રીતે સહણ પુર્વક યથાર્થ ઉપગથી થત -- ---- - -- - - - -
SR No.011527
Book TitleJain Kavya Sara Sangraha
Original Sutra AuthorN/A
AuthorNathabhai Lallubhai Sha
PublisherNathabhai Lallubhai Sha
Publication Year1882
Total Pages651
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy