________________
(૩૮૩)
“હાં, ૧ ઉદારીક રવૈકીય, ૩ આહારક, ૪ તેજસ. એ ચાર વરગણા બાદર છે, તેમાં પાંચ વરગણ, બે ગધ, પાંચ રસ, આઠ સ્પર્શ, એ વીસ ગુણ છે, તથા ૧ ભાષા, ૨ ઉસાસ; ૩ મન, ૪ કામણ, એ ચાર વરગણા સુક્ષ્મ છે. એમાં પાંચ વર્ણ, બે ગધ, એક રસ, બે સ્પર્શ, એ પાંચ ગુણ છે, એમ પુદગળ ખધના અનેક ભેદ છે,
વ્યવહાર નયના છ ભેદ છે ૧ સુધ વ્યવહાર તે આગળ ગુણઠાણાનો છોડવો અને ઉપરના ગુણઠાણાનું ગ્રહણ કરવું અથવા જ્ઞાન દર્શન ચારીત્ર ગુણ તે નિશ્ચય નયે એક રૂપ છે, પણ તે શીષ્યને સમજાવવાને જુદા જુદા ભેદ કહેવા, તે શુધ વ્યવહાર છે, ર. છવમાં અજ્ઞાન રાગ દ્વેષ લાગ્યા છે. તે અશુધપણે છે, માટે અશુધ વ્યવહાર. 8 જે પુણ્યની કીચા કરવી તે સુભ વ્યવહાર. ૪ જે થકી જીવ પાપ રૂપ અસુ કર્મ કરે તે અમુભ વ્યવહાર. ૫ ધન્ય, ધર, કુટબ પ્રત્યક્ષ સર્વ આપણું નથી જુદા જુદા છે, પણ જીવે અને જ્ઞાનપણે આાપણા કરી જાણ્યા છે, તે ઉપચરીતે વ્યવહાર. ૬ સરીરાદીક વતુ અદ્યપી જીવથી જુદી છે, તો પણ પરીણામીક ભાવ લોલીપણે એકઠા મીલી રહ્યા છે, તેને જીવ આપણા કરી જાણે છે, તે અનુચરત વ્યવહાર જાણો, એ વ્યવહાર નય કહયે.
હવે રૂજુ સત્ર નય કહે છે, જે અતીત કાળ અને અનાગત કાળની અપેક્ષા ન કરે, પણ વર્તમાનકાળે જે વસ્તુ ગુણે પરીણમે, વરતે તે વસ્તુ ને તેજ પરીણામે માને, માટે એ ના પરીણામ ગ્રાહી છે, જેમ કેઈક જીવ ગ્રહસ્થ છે, પણ અતરગ સાધુ સમાન પરીણામ છે, તે તે જીવને સાધુ કહે અને કોઈ જીવ સાધુને વેષે છે પણ મનના પરીણામ વિષયાભિલાષા સહીત છે તે તે જીવ અવ્રતી છે એમ રૂજુ સુત્ર નયનો માનવો છે, તે રૂ. જુ સુત્ર નયના બે ભેદ છે એક સુક્ષ્મ રૂા સુત્ર તે એમ કહે જે સદા કાળ ! સર્વ વસ્તુમાં એક વર્તમાન સમય વરતે છે, એટયે જે જીવ ગયા કાળે અજ્ઞા હતો અને અનાગતકાળે અજ્ઞાની ભાવે અજ્ઞાની થશે એમ બહુ કાળની અને પેક્ષા ન કરે પણ એક વાતમાન સમયે જે જે તેને તે કહે, તે મુમ રજુ સુત્ર કહીએ; અને મોટા બાજ્ય પરીણામ ગ્રહે તે મ્યુલરજી મુત્ર નય જાણ એ રજુ સુત્ર નય કહ્યા.
હવે શબ્દ નય કહે છે, જે વસ્તુ ગુણવત અથવા નીરગુણ તે વસ્તુને | નામ કહી બોલાવીયે જે ભાષા વણાથી શબ્દપણે વચન નેચર થાય તે
.
..
આ પાનામાં
.
.
.. ..
-
_
-