________________
.
(૩૫૦) શુ ભરીએ; પ્રભુતા પુરી ત્રીભુવને. ગુણમણને દરીઓ. ૪ ચ૦ છમ છમે નિરખું નયણડે, તિમ હિયડું ઉલસે. એક ઘડીને અતરે. મુજ મનડુ તરસેચક ૫. સહજ સલુણ સાહિબે, મિલ્યો શિવનો સાથી, સહજે જીત્યો જગતમે, પ્રભુની સેવાથિ ચ૦ ૬ વિમલવિજય ગુરૂ શિસ. શિસ કહે કર જોડી રામ વિજ્ય પ્રભુ નામથી લહે સપદ કોડી. ચ૦ ૭
અથ શ્રી સુવીધી નાથજીનું સ્તવન, મુરલી વાઈ છેરે રસાલ મુરલી સાંભળવા જઈએ એ દેશી–પ્રભુની વાણી જેર રસાળ. મનડુ સાંભળવા તરસે આંકણી. સજલ જલદ જીમ ગાજતી જા ણ વરસે અમૃત ધાર મન સાંભભતાં લાગે નહી. ખિણ ભુખને તરસ લગાર મે૧ તિરજંચ મનુષને દેવતા સહુ, સમજે નિજ નિજવાણ. મ. જોજનખેત્રે વિસ્તરે. નય ઉપનય રતનની ખાણ મ. ૨ બેસે હરિગ એ કઠા. ઊંદર માંજારના બાલ મઠ મોહ્યા પ્રભુની વાણીએ, કે ન કરે કેહની આલ. મ૦ ૩ સહસ વરસ જે નીગમે, હે તૃપતિ ન પામે મન. મ. સાતાયે સહુ જીવના, રોમાંચિત હવે તન મ૪ વાણી સુવિધી છણદની સિવ ૨મણીની દાતાર મ, વિમલવિજય ઉવાચન સિસ રામ લહે જય કાર મન૦ ૫.
અથ શ્રી શીતલજીનનું સ્તવન. અબકો ચોમાસો માહારા પુજછ રહોને એ દેશી--ભગતીને ભિને મા રો મુજરો થે લ્યોને નેહલે સલુણે થારો દરસણ ને. મોરા દિલમેરે આ વી રહોને; આંબલી. શિતલ ઇન ત્રિભુવન ધણીને, પ્રભુ સેવકને ચિત લહોને દાસ કહા આપણેરે, પ્રભુ તેહની લાજ વહોને ભાગ ૧ જાણપણું મેં તાહ ફરે, પ્રભુ તે નવી દિકુ ક્યાહીને. મોહન મુદ્રા દેખીને, પ્રભુ વસી મુજ હ યડા મહિને ભ૦ ૨ રાત દિવશ તુજ ગુણ જપુરે, પ્રભુ બીજુ કાંઈ ન સહાય ને છમ જાણો તિમ રાખજોરે, પ્રભુ હુ વલગે તુમ પાયને ભ૦ ૩ નરગની ગોદ તણા ધણરે. પ્રભુ તે ઝાલ્યા બાહીને. તેહ થયા તુજ સારી ખારે; પ્રભુ સેવક કે મન ચાહિએ. ભo 8 તુમ દીઠે દુખ વિસરચાંરે. પ્રભુ વાળે વધતે વાનને વિમલવિયે ઉવજાયને. પ્રભુ રામ કહે ગુનજ્ઞાનને ભ૦ ૫
અથ શ્રી શ્રીયાસ નાથજીનનું સ્તવન. પ્રભુની ચાકરી રે એ દેશી--શ્રી તયાંસની સેવનારે. સાહિબા મુજને વાહી { જોર -પ્રભુને સેવીએ. પ્રભુ દેખી હરખું હિયે. સાહિબા જીમ ઘન દેખી