________________
( ૨૦ )
'
L
ભાગવશે. પણ પોતાની શકતી વિચારચા વિના ખધાને ખળ હીણ જાણીને સહસ કામ કરવું નહીં તે વિશે પાકા વિચાર કરીને કોઇના ઉપદ્ર રિષા કરીએ. હે દ્યુત માહારા ઉપર અપવાદ આવે તેથી હું તેના ઉપર કાંઇ કરવાના નથી તથાપી એ જે તે માહારૂં કાંઇ ખાટું કરશે તે હું પછી તેના ખદલો આપીશ, પણ ઘણા કાળના સ્નેહછે તે તોડવા માટે પેહેલ કાહાડવાના નથી, અને તાહારા સ્વામીને પોતાની શતી વીચારીને જે કરવુ હાય તે સુખેથી કર હવે તુ પાછા જા, એવાં વાલીરાજાનાં વચના સાંભળીને તે દ્રુત લકા નગરીમાં ગયા ત્યાંહાં જઈને વાલીની હેલી સઘળી વાત રાવણને કહી સંભળાવી, તે સાંભળતાં તુરતજ રાવણ ધાતુર થઈને સર્વ સૈન્ય તૈયાર કરીને પુષ્પક વિમાનમાં બેશીને યુદ્ધ કરવા માટે કીસ્કીધા નગરીએ આવ્યા, તેને જોઈને વાલીરાજા પણ મહા બળવાન પોતાના સૈન્ય સહિત પાતાની નગરીની ખાહેર નીકળી રાવણના સામેા યુદ્ધ કરવાને આવ્યા, તેવારે ખને સૈન્ય વચ્ચે તુમુલ્ય યુદ્ધ થવા લાગ્યું. એવુ મહા ભયંકર યુદ્ધ થવાથી તેમાં ઘણાજ પ્રાણાના ઘાત થયા તે જોઈને મહા યાના સાગર વાલીરાજા રાવણ મતે કહેવા લાગ્યા, હે રાવણ તું માહો ખહુ પરાક્રમી છે તે હું જાણુ છુ પણ જૈતી છતાં યા રહીત થવું તે યાગ્ય નથી કારણ કે યુદ્ધમાં ઘણા છવાના ઘાણ નીકળી જાય છે તેથી નરકની પ્રાપ્તી થશે, માટે સૈન્યની લડાઇ ખધ કરીને આપણુ ખનેજણ સામસામી લડીએ તે ચાગ્ય છે, અવુ વાલીરાજાનુ કહેવુ સાંભળીને દયા ધર્મને જાણનાર તથા સર્વ યુદ્ધ કરવાને સામર્થ એવા જે રાવણ તેણે વાલીનું કહેવુ' માન્ય કરીને વાલીનીજ સામે યુદ્ધ કરવા લાગ્યા, તેવારે અન્ન તથા શસ વાલી ઉપર જે રાવણ નાખે તે વાળી ૨મત માત્રમાં તોડી નાખે તેમજ વાલી નાખે તે રાવણ તાડી પાડે, એવી ૨ીતે ઘણીવાર યુદ્ધ ચાલ્યું તેમાં રાવણનાં સર્વ હથીયારો નીષ્ફળ ગયાં તેથી કરી ૨ાવણ અતી ધાતુર થઇને પોતાના ચંદ્રહારય 'નામના ખડગ મહા ભચકર હાથમાં લઈને વાલી ઉપર દાડચા, તેને આવતા જોઈને મુળ સહીત ઝાડની પેઠે રમત માત્ર વડે ઉપાડીને રાવણને પોતાની ખગલમાં ‘ ભીડાવીને એક ક્ષણમાં ચાર સમુદ્ર ફરી આવી રાવણને જમીન ઉપર નાખ્યા તેથી રાવણ ઘણી લજ્જા પામ્યા એવું દેખીને.વાલીરા તેને કહેવા લાગ્યા.
હેરોવણ ચાદ રાજ્ય લોકના ભાવને જાણનાર તથા ત્રીલોકને પુજ્ય
/