________________
(૨૧) આવ્યા બાધ અન તજી. વેદની વિનાસે માયે લોકે દગ્ય મહંતજી. ૩ મ. મેહની સચથી ક્ષયક સમકિત, યથાખ્યાન ચારીત્ર; વીતરાગતારમણો આયુ, ક્ષય અક્ષય સ્થિતિ નિત્યજી, ૪ મ) પંચ દેહ અવગાહના આકૃતિ નામ વિભાવ અનુપજી, વર્ણ ગધરસ ફાશે વરજિત; અતિક્રિય સરૂપજી. ૫મ૦ અગુરૂ લધુ ગુણ ગોત્ર અભાવે; નહીં હળવા નહી ભાર; અતરાય વિ જયથી દાનદિક લબ્ધિ ભડારજી. ૬ મ. ચેતન સમતા મુઝસતાક પરખી પ્રભુ પદ પામીજી; આરી કાટે અવરાણે મલ નામે નિજ ધામ. ૭ મઠ સગ્રહ નય જે આતમ સાત્તા, કરવા એવ ભુતજી, સમાવિજય જિન પદ અવલ બિ સુરનર મુનિ પહુત છે. ૮ મ
અથશ્રી સુની સુવરત જીન સ્તવન, " જય મુનિસુવ્રત જગદીસ વરસે વાણી ગુણ પાંત્રીસ વારે ઘાતી સડતાળીસ, જહથી પ્રગટેરે જેહથી પ્રગટે ગુણ એકત્રીસરે. ૧ મુનિદા તુજ દેશનાં સુખ ખાણી, સુખ ખાણુંરે મેં જાણીરે મુણિદા, જેહથી લાજે સાકર પાણીરે. મુ. એતો ધર્મરાય પટરાણી મુ. આંકણી. એહનાં અગ ઉપાંગ અનુપ, એહનું મુખડું મગળ રૂપ, એતો નવરસ રગ સરૂપ એહનાં પગલારે એહનાં પગલારે પ્રણમે ભૂપરે. ર મુ. એતો એક અનેક સ્વભાવ, એતો ભાસે ભાવ વિભાવ, એતો બોલે બહુ પ્રસ્તાવ; એતો ભગીરે એતો ભગી સત્ય બનાયરે. ૩ મુએ નય ગરભિત અવરાત, એહના તીર્થંકર પદ તાત એ ચઉ પુષારથની માત; એહનાં સકળારે રહનાં સકળ અર્થ છે જાતર. ૪ મુ. એહનો ત્રિહુ જગમાં ઉત; પે રવિ શશિ દિપક જ્યોતિ; બીજા વાદી સુતા ખાત; એ તારે એ તારે જિમ જળ પિતર, પ મુ. એને ગણધર કરે સિણગાર, એતો દુરથી સદા બ્રહ્મચાર; એતો ત્રીપદીરે એ ત્રીપદીના વીસ્તારરે.૬ મુ. એહથી જાતીનાં વયર સમાય, બસે વાઘણી ભેળી ગાય. આ સુર દેવી સમુદાય; એહને ગારે એને ગાવે પાપ પલાયર. ૭ મુ એને વાંછે નરને નાર; એહથી નાસે કામ વિકાર, એહથી ઘર એથી ઘર મંગળ ચ્ચાર એ મુની જનરે એતો મુનીજીને પ્રાણ આધારરે. ૮ મુક
અથ શ્રી નેમીનાથ જીન સ્તવન, ઉભી ભાવલ દેરાણ અરજ કરે છે એ શીખી જમતીગારો ખાસો ગુકું નપાસે, મુજને સમકિત વસાવ પ્રારાણીના જાયા, સુરનર નાગિંદ ગાથા