________________
(9) ભાગી સાજના; નિજ ગુણ રૂચિ સીંહાસને, થાપ દેવ સુપાસ. સો. ૧ - મકીત બારણું ખાંધીએ, તોરણ મિત્રી ભાવ, સેક ગુણીજન ગુણ અનુમોદના, સરસ સુર્વસ બનાવ. સેવ કરૂણ શીતળ જળ ભરે, સંવર ભુમી સમાર, સ. મધ્યસ્થ ભાવના મંડપે, રચના ભાવના બાર. સો. ૩. ચદ્રદય ધર્મ ધ્યાનતો; પચાચાર ચિત્રામ; સો. ઉત્તર ગુણ આરાધના ઝળકે મોતી દામ, સો૪ રસીઓ અપ્રમત્તા; અનુભવ કેસર ઘોળ. સેટ ક્ષપકશ્રેણી આ રેહણા પુજના ભકિતની ચોળ. સ. ૫. શુકલ ધ્યાનાનળ ધુપીએ ચારિત્ર મેહની ચુરી. સર્વ પ્રગટ અનત ચતુષ્ટથી, ખિમાવિજય જિન ચુરી સે. ૨.
અથ શ્રી ચંદ્રપ્રભુ જીન સ્તવન રાગ રામગિરી—તુગીયાગીરી શિખર સહે. એ દેશી શ્રી ચંદ્રપ્રભુ જગદિશ દિપક વિશ્વ પાવન નાથરે. નામે ઠવણ કવ્ય ભાવ કરત લોક સનથરે. ૧. શ્રી ચંદ્રપ્રભુ જગદીશ દીપે. એ આંકણું. નયરી ચદ્રાનને નામે; મહસેન મહી કરે. રાણી લખમણ માત જ નામ ચદ્રપ્રભુ ખ્યાતરે. ૨. શ્રી. નામ જાંગુલી મત્ર જાપ, પાપ વિષધર નાસરે; થાપના સિંહુ લોક માહિ; પુજતાં સુખ વાસરે. ૩ શ્રી. પાછલે ભાવે પદમરાજા, યુગધર મુખી પાસરે. ગ્રહી સયમ રોગ સાધી, વિજયતિ નિવાસરે. ૪. શ્રીe તીન અધિકા તીસ સાગર પાળી પુરણ આયરે પોસ માટે કૃત્ન બારસ. જનમીયા જિનરાય રે. પ. શ્રી ગેહ વાસી પણ ઉદાશી; ભોગવી વરરાજ દાન વરશી દઈ છઠ તપ, લહે વ્રત સામ્રાજ્યરે. ૬ શ્રી. ઘાતીયાં દળ યાર ચુરી; પ્યાર મહાવ્રત સિન્યરેસમોસરણે ભાવ જિનવર, થયા સિદ્ધ વરેણ્યરે, ૭ શ્રી સર્વ ક્ષેત્રે સર્વ કાળે, જગત વછલ રૂપરે, ક્ષમાવિજય જિનરાજ મહિમા, મગટ પુન્ય સરૂપરે, ૮ શ્રી
, , , અથ શ્રી થવીધી નાથજીનું સ્તવન,
વિરે વખાણી રાણી ચલણાજી–એ દેશી. સુવિધીજીન વળી વળી વી | નાતીજી, મીનતી કેતી કરાયા જગગુરૂ મોટીમમાં રહે; આતુર જન અને કળાય. સુ. ૧, નાયક નજર માંડે નહી; પાયક કરે અરદાસ, જેહની ઉઠે જે સયાજી, તેહને તેહની આશ. સુ. ૨. આપ અનત સુખ ભોગવેજી; તેહને અસ છે મુજ. મિઠડુ સહુ જેણે દીઠડું; અવર, ભાખીયે તુજ. સુ૨, ૩, ૨૫ણ એક દેત રયણાયરે; ઉણિમ કાંઈ ન થાય; હાથીના મુખથી !
-
-
- -
-
*