________________
(૨૦) નથી દીસતુ વળી માથે ગીતાર્થ ગુરૂ નથી તેથી ભુલ ચુકપણ કોને પુછું અને મુની માર્ગની વાત સિધાંત જોતાં તો માહારાથી કાંઈપણ પળતી નથી માટે વેષનો ભર્મ મુકી દેવો જોઈએ એમ ધારીને પિતે યતી અયતીથી ન્યા
વેષ પહેરીને જન માર્ગની સુધારૂપણ કરતા તથા પિતાનું આત્મ ધ્યાન એકાંતમાં કરતા એમ ઘણું સત્યવકતા જેને કહે છે તથા તેમના ચેલા સ્તવનો વિગરેન રેસ તે જોતાં પણ તેઉ તદન આત્માર્થી હતા એમ સભવે છે તથાપી અતિશે જ્ઞાની કહે તે પ્રમાણ અગર તેનો આત્મા જાણે, પરંતુ શાસમાં કહ્યું છે કે આત્માથી વિના તદન નરપેક્ષ તથા સ્વાદવાદ રહેસમાં ભરેલાં અધ્યાત્મી વચન બીજાના મુખમાંથી નીકળે નહીં માટે તેઓ આભાથી હતા એમ સંભવે છે તેઉ સાહેબજી સંવત ૧૭૦૩ ની સાલમાં હતા તથા તે પછી સાંભળવા પ્રમાણે તેઓ શ્રી જસવીજે ઉપાધ્યાને સંવત ૧૭૧૩ ની સાલમાં મળેલા કહે છે એઉના રચેલાં સ્તવનો વિગરે ઘણાં છે તેમાંથી આ ગ્રંથમાં થોડાં લખીએ છીએ. अथ श्री चोवीस जीनना स्तवन, .
અથવા આન દઘનજી કૃત્ય ચોવીશી, શ્રી રષભદેવજીનું સ્તવન
Tી
શ્રી મધર કરજો મયા એ દેશી–રખભ જીનેશ્વર પ્રીતમ માહો; ઓર ન ચાહુરે કત, રીજ્યો સાહબ સગ ન પરહરેરે; ભાગે સાદી અનત રી. ૧ પ્રીત સગાઈરે જગમાં સહુ કરે, પ્રીત સગાઈ ન કોય; પ્રીત સગાઈ નિરૂપાધીક કહીરે, સો પાક ધન ખાય. રીટ ૨, કોઈ કત કારણ કાષ્ટ ભક્ષણ કરે; મિલસુ કતને ધાય; એ મેલ નવી કહીએ સભર મેલો ઠામે નઠાય. રી- ૩ કોઈ પતી રજન અતિ ઘણુ તપ કરેરે, પતિ રજન તન તાપ, એ પતિ રંજનમે નવીચીત ધારે રજન ધાતુ મિલાપ. રી ૪ કોઈ કહે લિલાટે લલખ અલખ તણી, લખ પુરે મન આશ; દાખ રહીતને લીલા કીમ ઘટેરે; લીલા દોષ વિલાશ. રીટ ૫ ચિત પ્રશ્ન તે પુજન ફળ કહુ પુજા અખંડીત એહ, wટ રહિત થઈ આતમ અરપણેરે, આનંદઘન પદએહરી-૬