SearchBrowseAboutContactDonate
Page Preview
Page 249
Loading...
Download File
Download File
Page Text
________________ આરાધન તણે સાએ ત્રીજો અધીકાર તો જ ખાવાદ હીંક્ષા ચોરી સાવ ધન મુરછા મથુન તે, કે ધમાન માયા તૃષ્ણ સાવ એમ દવેશ પશુન્ય તે. ૭ નિદા કલહ ન કીજીએ સાવ કુડો ન દીજે આળ તે, રતી અરતી મિથ્યાત સાય માયા મોહ જ જાળ તો. ૮ ત્રિવિથ ત્રિવિધ વિસરાવીએ સાવ પાપસ્થાન અઢાર તે, શિવગતી આરાધન તણે સા એ ચા અધીકારતા ૮. ઢાળ પામી છે હવે નિસુણે ઈહાં આવીયાએ એ દેશી–જન્મ જરા મરણે કરીએ, એ સંસાર અસારતે, કાં કરમ સહુ અનુભવેએ, કઇ ન રાખણ હારતો. ૧ શ રણ એક અરીહતનુએ શરણ સિધ ભગવત તો, શરણ ધરમ શ્રી જઇન નિએ, સાધુ શરણ ગુણવત તો, ૨ અવર મહ સવી પરહરીએ ચાર શરણ ચિત્ત ધાર તે, શિવ ગતી આરાધન તણોએ એ પચમે અધીકાર તે ૩ આ ભવ પરભવ જે કચએ, પાપ કરમ કલાખ તે આતમ રાખે તે નિદીઓએ, પડીકમીએ ગુરૂ શાખ તે, ૪ મિથ્યા મત વરતાવીએ, જે ભાખ્યાં ઉસુત્રત, કુમત કદા ગ્રહને વશેએ, જે ઉથાપ્યા સુત્રતો. ઘડ્યાં ઘડાવ્યાં જે ઘણું એ ધરત હળ હથીયારતો ભવ ભવ મેલી મુક્યએ કરતા જીવ સહાર તે. ૬ પાપ કરીને પિશીયાએ, જનમ જનમ પરીવારતા જનમાંતર પત્યા પછીએ, કોણે કીધી સારત. ૭ આ ભવ પરભવ જે કચએ, એમ અધી કરણ અનેતા. તે વિવિધ વિસરાવીએ એ આણી રૂદય વિવેક તે, ૮ દુઝત નિદા એમ કરીએ. પાપ કરે પરીહારત, શિવગતી આરાધન તણોએ, એ છઠો અધીકાર તે. . ઢાળ. ૬ ઠી આ તું જેને જીવડા એ દેશી–ધન ધન તે દીન મહર, જહાં કીઘો ધરમ દાન શીયળ તપ ભાવના; ટાળ્યાં દુત ક. ધન ૧ રૂદિક તીર્થની, જે કીધી જાત્રા જુગતે અનવર પુજીએ; વળી પાખ્યાં પાત્ર ધન ૨ પુસ્તક જ્ઞાન લખાવીયા, જીણહરજીન ચિત્યા સઘ ચતુરવીધ સાચવ્યા. એ સાતે ખેa. ધન ૩ પડીકમણાં શું પરે કર્યાં; અનુકપા દાન, સાધુ સુરી ઉપઝાયને, દીધાં બહુ માન ધન ૪ ધમકાજ અનુમોદીએ. એમ એમ વારે વાર, શિવગતી આરાધન તણો, સાતમો એ અધીકાર ધન ૫, ભાવ બલ મન આણીએ ચિત આણી ઠામ, સમતા ભાવે ભાવીએ એ આ તમારામ, ધન, ૬ સુખ દુખ કારણ છને, કઈ અવર ન હોય; કરમ
SR No.011527
Book TitleJain Kavya Sara Sangraha
Original Sutra AuthorN/A
AuthorNathabhai Lallubhai Sha
PublisherNathabhai Lallubhai Sha
Publication Year1882
Total Pages651
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy