________________
(૨૩૬ પાંચે ઈકિય જે આધીન, સવિ જગ જીવ કરયા છણે દીન. ૭૨. કૃષ્ણ નીલ કાપતી લેશ; ત્રણ સાહેલી નવ નવ વિશ. સખ્યા રહિત અશુભ પરિણામ, સબળ સિપાઈ કરે સંગ્રામ. ૭૩. હાંશ તાણી નારી તુચ્છતા, ભય ભાય હિણ સત્વતા; ભવ આસ્થા છે ઘરણી સક, એ ત્રિહ નિર્લજ કીધા૭૪. હરખ વિષાદવમાં જુગાર, મેહરાયના ચામરધાર; વળિ ધન ગર્વ ધરે શિર છત્ર, મુખરખા વદ બીડી પત્ર. ૭૫. વિકથા વાપ સુણ ઘણી, ચારે ચતુરા ચિહુ દિશિ તણું; અવિરત રાંધણ રાંધે અન્ન, નિદ્રા પોલાણ કરે જતન. ૭૬; પર નિદ્રા ચંડાલણી નાર, સદા બુહારે ભવ દરબાર; ખાસા સાતે વ્યસન ખવાસ, મોહરાયને સહે પાસ. ૭૭, શ્રેઢા પાપસ્થાન અઢાર અટલ ઉમરાવ વડા ઝાર; ઈણિ પરે સુભટ તણી બહુ કોડ, સેવે મોહ નપતિ રોડ. ૦૮; ઇણિપર અલ્પ કર્યો અધિકાર, મોહનરેશ્વરનો વિસ્તાર; હવે વર્ણવુ ધર્મ નિ રંદ, રાજ કરે જગ સુરતરૂ કંદ. ૭૮, સાત્વિક માનસ નામે નગર, અતિ સુવાસ જિમ મહકે અગર, જ્યાં દાનાદિક ગુણનો વાસ, જ્યાં સહજ શુભ મતિ અભ્યાસ. ૮૦, ગિરિ વિવેક સેહે તસ પાસ, અતિ ઉત્તમ છો કૈલાસ; જ્યાં ચઢતાં લહિએ નિરધાર, જગત ત્રિણ કેરે વિસ્તાર. ૮૧, ગિરિ વિવેક ઉપર અતિ સખર, અપ્રમત્તતા નામે શિખર; નગર જૈનપુર ત્યાં ઉલ્હસે સદા સુખી ત્યાં ભવિજન વસે; ૮૨; તેહ નયર માંહે ઇક ચિત્ત, સમાધાન મડપ સુપવિત્ત; તેહ તળે રેતાં સતાપ, સવિ જાએ પ્રગટે સુખ વ્યાપ ૮૩; નિસ્પૃહતા નામે વેદિકા, તિહાં વિરાજે સુખ ભેદિકા, જ્યાં બેઠા વિષયાદિક ભેમ, વસિ ન કરે ન હોએ દુખ ભેગ; ૮૩; જીવ વિર્ય ત્યાં આસન ચગ, જ્યાં ઉપજે સમ ૨ગ અભંગ, જસ અનુભાવે ચેતન કળા, પ્રગટે ચિહુ દિશિ અતિ નિર્મળા; ૮૫; ચારિત્ર ધર્મ તહાં મહારાજ, રાજ્ય કરે અતિ સુંદર સાજ વદન અનોપમ જેની, ચાર, દાન શીલ તપ ભાવ ઉદાર ૫૬ ઇણ રૂપે એ જગ ઉઠરે સક લ છવને આનદ કરે; ઉતારે ભવ સાયર પાર; પોચાડે શિવનયર મઝાર; ૮૭ વિરતી નામ જસ નારી અનુપ, પિયુ સરખુ જ સકલ સ્વરૂપ; મુકતી પંથ દેખાડે હશી તેને ધન જ હઈડે વશી; ૮૮ વડે કુવર તેની યાતિ ઇ; જે સેહજે આપે શિવ શર્મક લઘુ નદન શ્રાવક આચાર; અગ તુગ સો હે જસ ખાર; ૮૮ સામાઈક છે ઉવગય. પરીહાર વસહી સુહાય; સહમ સ. પરાય ૮૦ અવર રૂપ વળી દશ એહનાં નામ સુણો કહીએ તેહનાં, ખેતી અજમવમુતી; સત્ય શાચ તપ સંયમ યુતી. ૮૧. બ્રહ્મચર્યને અન્ય એ
I