SearchBrowseAboutContactDonate
Page Preview
Page 200
Loading...
Download File
Download File
Page Text
________________ : (૧૯૭) ની પાસે ચાલે ત્યારે સીતા ખેલી હજી સુધી મને ત્યાગ કરીને વ્રતમાં મુકી રવાનુ દુ:ખ વિસરચુ નથી, એવા દુ:ખ દેવાને કદાર હૃદયના જે રામ તેની પાસે ફરી હુ કેમ ચાલુ ? એવુ સીતાનુ ખેાલવુ સાંભળીને સુગ્રીવ ન સંસ્કાર કરીને કહેવા લાગે. હે દૈવી, તમે ધાયમાન થા નહી. તમારી સિદ્ધી સારૂ પુરના લોકો તથા રાજા વગેરે સહિત રામ ખાહાર મચક ઉપર બેઠા છે. । એવુ તેનુ ખેાલવુ સાંભળીને શુદ્ધિની ઇચ્છાવાળી તે સીતા, વિમાનમાં બેશીને અયેાધ્યામાં આવી. ત્યાં મહેદ્રાદ્યાનમાં આવીને વિમાનમાંથી ઉતરી ત્યારે લક્ષ્મણ પાસે આવી અદિકથી પુજા કરીને રાજા સહિત સીતાને તેણે નમસ્કાર કરયા. પછી લક્ષ્મણ સામે ખેશીને કેહેવા લાગ્યા કે 'હે દેવી તમે નગરીમાં આવીને તેને (નગરીને) અને ઘરને પવિત્ર કરો. ત્યારે સીતા કહે કે શુદ્ધિ થયા પછી આ નગરીમાં અથવા ઘરમાં પ્રવેશ કરીશ. તે શિવાય કરનાર નહી. એવી સીતાની પ્રતિજ્ઞા સાંભળીને તે સર્વ રાજાઓએ રામને કહ્યુ કે, 'સીતાએ આવા જવાબ દીધો. ત્યારે તમ સીતાનીપાસે આવીને, (નીતી સહિત ખાલે છે) 'હે સીતા' તુ રાવણના ઘેર રહીને તેની સાથે ઉપભેગ ન કરચા વિશે સર્વ લોકોની સામે શુદ્ધિ કરવાને અર્થે દિવ્ય કર. ત્યારે સીતા હશીને ખાલી જે તમારા શિવાય ખીન્ને કોઇ પણ વિદ્વાન નથી. કેમકે, માહાર। દોષ ખરાખર ન જાણીને મને વનમાં કાહાડી મુકવારૂપ દડ પેહેલાં કરીને પછી પરીક્ષા લા છે કે ? તમે મોટા નિપુણ, છે તથાપિ જેમ તમે કહેશા તેમ કરવાને હું તઇયાર છુ. 'કહો તો હું દ્દિવ્ય પચક કખુલ કરૂ છું. ક હા તો ખુબ સળગેલી અગ્નીમાં હુ પ્રવેશ કરૂ. લેખડના ચાવલ ભક્ષણ કર્ કાંટામાં પેશીને તાલા, તાપેલા શીશા પી.અને કહે તો લાખની ખરછી જીભથી ઉપાડુ, એ પાંચમાંથી જે તમને ગમે તે કરવાને કહે. ( એટલામાં આકાશમાં સિદ્ધાર્થ નામના નિમિત્તજ્ઞ, નારદ સહિત રૂષી અને લોકો કેલાહલ શબ્દ કરીને કહેવા લાગા.) ભાભા રાઘવ આ સીતા નિશ્ચયે કરી સ ત્તી, ‘સતી, મહાસતી છે. એને વિષે કોઇ વિકલ્પ્સ કરવા યાગ નથી, બેહવુ સાઁભળીને રામ ખયે હે સર્વ લેાક, તમને- કાંઇપણ મર્યાદા નથી. પ્રથમ તમે જ દોષ રાખીને સીતા દુષિત કરી. અને હમણાં કહે છે કે એનામાં કાંઇપણ ટાક્ષ તથી. હવે પછી ફરી ખીજીજ કાંઇ પ્યાલા. પ્રથમ-એ દોષવાળી કેમ થઈ હતી? અને હમણાં આ ષ રહિત સતી કેમ થઇ તેમજ સુીથી ટાય 1 * 3
SR No.011527
Book TitleJain Kavya Sara Sangraha
Original Sutra AuthorN/A
AuthorNathabhai Lallubhai Sha
PublisherNathabhai Lallubhai Sha
Publication Year1882
Total Pages651
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy