________________
ર
.
* *
ક
ક
-
-
-
=
=
-
=
=
=
=
.
ન
=
મ
=
(૧૯૨) કેટલાએક દિવશ વજાર જંઘ ડેસ કરીને ત્યાં જ રહ્યા. કોઈએક સમયે નારદ મુનિ આવ્યો. તેને રાજાએ સારી રીતે આદર સત્કાર કરો, નારદ આસન ઉપર બેઠ્ઠા પછી, તેને સર્વ રાજાઓની સામે વજન ઘ કહેવા લાગે, હે નારદ આ પૃથુ રાજા પોતાની કન્યા અકુશને દેનાર છે, તેથી એ અમારો સબધી થયો, તેને લવણાકુશને વશ કહે પિતાના જમાઇના વશની ખબર પડેથી એ ખુશી થશે. એવું સાંભળીને નારદ હસીને કહેવા લાગ્યા કે એને વશ કોણ જાણતો નથી ! મુળ પુરૂષ ભગવાન શ્રી રૂષભધ્વજને એ વંશ છે. એના વશમાં ભરતાદિક ચક્રવરતી રાજા થયા છે. અને હાલ પણ રામ અને લક્ષમણ જે એમના, માવી છે તેને કોણ નથી ઓળખતો. એ બાળકો ગર્ભમાં છતાં લોકોના અપવાદના ભયથી રામે જાનકીને વનમાં મુકી હતી એવુ નારદના મુખેથી સાંભળીને અકુશ હાસ કરીને બોલ્યો તે બ્રહ્મન રામે ભયકર, વનમાં જાનકીને મુકી એ સારૂ કરયુ નહી. અપવાદ મટાડવાના બીજા ઘણા ઉપાયો હતા. પોતે વિદ્વાન છતાં આ તેણે શું કરવું ? એવી રીતે અનુસ લે છે તેટલામાં લવણ પણ બેલી ઉઠ હે નારદ મા
પિતા પોતાના પરિવાર તથા લક્ષ્મણ સહિત જ્યાં રહે છે, તે નગરી - ઇથી કેટલી દુર છે. તે સાંભળી નારદ બોલ્યો મહા કીર્તીમાન તારા પિતાની રહેવાની નગરી આઈથી, ૧૬૦ એજન દુર છે. એવી રીતે નારદનાં વાકયો સાંભળીને (વિનય સહિત વજીરજઘ રાજાને) ત્યાં જઈને લવણ કહેવા લાગ્યો કે જે રામ તથા લક્ષ્મણ વગેરેને જોવાની અમારી ઇચ્છા છે.
( ત્યારે તે રાજાએ તે વચનોને માન્ય કરીને મોટા આનંદથી કનક માલાની સાથે અકુશનું લગ્ન કરવું. પછી વજન ઘ તથા પૃથુરાજા સહિત ત્યાંથી પ્રયાણ કરીને અનેક દેશોનું ઉલઘન કરતા થકા એક લોક નામના નગર પ્રત્યે આવ્યા. ત્યાંના પૈર્યવાન મહા પ્રાકમી તથા અભિમાની કુબેરકાંત નામના રાજાને જીત્યો. ત્યાંથી ચાલ્યા લ પાક દેશમાં એક કર્ણ નામના રાજાને જીત્યો. ત્યાંથી વિજય રથલને વિષે એક ભાવૃશિત નામના રાજાને જ ત્યો. ત્યાર પછી ગગા ઉતરીને કૈલાસ પર્વતની ઉત્તર દિશામાં આવ્યા. ત્યાં નદનચારૂ નામના સને જય- કરો. પછી ઝલ, કતલ, કાલાંબુ, નદિનદન, સિંહલ, શલભ, અનલ, સુલ, અને ભુતરવ, ઇત્યાદિક રાજાઓને છતી ને સિધુની, ઉત્તર-દિશા તરફ આવ્યા. ત્યાં આર્ય અનાર્યદિક અનેક રાજા એને જીતીને તેમની સાથે પાછા ફરીને તે લવણાંક પુરપુર નગર અને
'
:
:
:::
રાજના
છે