________________
( ૧૫ )
છુ. તે આ નહીં પણ તે સાક્ષાત માનવસુરી નામની વિદ્યા જ હતી. હવે
કૃતકૃત્ય થયો. એમ જાણુંને પછી પોતાના ભાઈઓ વગેરેને ત્યાં બોલાવી લાવીને રત્નાશ્રવાએ તેની સાથે લગન કરયુ. પછી ત્યાં જ પુ૫પુર નામનું નગર વસાવીને તે સ્ત્રી સહીત ઉપભોગ ભોગવવા લાગે,
એક વખત કેકશીએ સ્વપનામાં હાથીનુ ગડસ્થલ તોડનારે સિંહ જોઈ ને રાજાને કહ્યું. તે સાંભળીને રાજાએ તેને કહ્યું કે, તને એક માહાબામી પુત્ર થશે. પછી તે રત્નાશ્રવા ચિત્યની પુજા કરવા લાગે. કેટલાએક દિવશ પછી કૈકશીને ગર્ભ રહે. તેના પ્રભાવથી રાણીની વાણી નિષ્ફર થવા લાગી એક સમયે કૈકશી આરીસામાં પોતાનું મુખ જોતાં મહા ભયકર દીઠામાં આ વ્યું. ને તે ઇંદ્ર રાજાને પણ આજ્ઞા કરવાની ઈચ્છા કરવા લાગી. પિતાના ગુરૂ વગેરેને નમસ્કાર કરવું મુકી દીધું. તથા શતરૂના માથા ઉપર પગ દેવા ની મરજી થવા લાગી. એવા દારૂણ ભાવ થવાનું કારણ તેને ગર્ભ હતો. એમ કરતાં પુરા માસ થએથી સારા લગને, શુભ મહુરતે તથા પુર્ણ માશી ના શુભ દિવસે તે સાડાબાર હજાર વર્ષની આયુષ્યવાળા પુત્રને જન્મી, માતાના ઉદર થકી બહાર આવતાં જ પ્રથમ પોતાના વડીલોને મળેલો નવ - ત્નનો હાર જે કરયામાં રાખેલો હતો તે ઘણી ચાલાકીથી હાથથી ઉપાડીને તેણે પોતાના ગળામાં ઘાલ્યો. તે જોઈને કશી આશ્ચર્ય પામીને કહેવા લાગી કે, બીજાએ ઉચક્વાને અશક્ય એવો નવ રત્નને હાર આજ સુધી અમારા વડીલોએ પુજ્યો, ને તેનું હજાર નાગે કરી રક્ષા કરેલા નિધ્યાન પઠે રક્ષણ કરવું, તેને આ બાળકે ૨મત માત્રામાં ઉપાડીને પોતાના ગળામાં ઘાલ્યો. તેમાં તેના મુખનું પ્રતિબિંબ પડયાથી તેનું દસ મુખ એવુ 1 { રાખ્યું.
એક સમયે રાવણને બાપ રત્નશ્રવા પિતાના મનમાં વિચાર કરવા લા ગ્યો કે, માહાર પીતા સુમાલી મેરૂ પરવતની જાત્રા કરવાને ગયો હતો. તેવારે ચાર જ્ઞાન સહીત મુની માહારાજને તેણે પુછ્યું, તેવારે મુનીએ કહ્યું હતું કે આ હાર જે પોતાના હાથે ઉપાડીને પોતાના ગળામાં નાંખશે તે પ્રતીવાસુદેવ , માટે આ માહારે પુત્ર દસમુખ હસુસ કરીને પ્રતીવાસુદેવ થશે. એ નીરખે કી. પછી કેટલાએક વરસ વીત્યા કેડે કૈકશીએ વપનામાં સુઈ દી તે દીવસથી ગર્ભ ધારણ કરી નવ માસ પુરા થએથી, ભા. નુકર્ણ અથવા કુભકર્ણ નામના પુત્રને જન્મ આપ્યો તેવાર પછી સ્વપનામાં