________________
,
છે
=
.
=
.
ર
~
ચ
-~
ક
~
~
~
- = =
*
* કાકા-
*
-
=
~
~
~*~
-
(૧૭૭) જ્ઞાને ઉપન્યું, તેને ઉત્સાહ દેવતાઓએ કર્યો. તે જોઈને તેને ધર્મના પરિણામ થયો, તે જ વખતે ત્યાંથી, ઉડીને તે સાધુને વદના કરવા સારૂ ચાલે. તે વખતે. માર્ગમાં એક સર્વે તેને ડશ કે, તે વખતે તેના પરિણામ સારા હોવાથી કાળ કરીને શુભ ગતિને પામ્યો. પછી માહાવિદેહ ક્ષેત્રના જ બુદ્ધિપમાં હનુપુર નગરમાં અચલ નોમના ચક્રવર્તિ રાજાની સી હરિણીના પેટે પ્રિયદર્શન નામનો ધર્મતત્પર પુત્ર થયે, તેણે દીક્ષા લીધાની ઈછા કરી પરતુ પિતાની આજ્ઞાથી તે ત્રણ હજાર કન્યાની સાથે પર તો પણ અતઃકરણમાં વિરકર રહ્યા. ગ્રહવાસમાં પણ તેણે ચોસઠ હજાર વરસ ઉત્તમ તપ કરીને તાંહાંથી ચવીને તે બ્રહ્મ દેવલોકમાં દેવ થયે
અને તે ધનશેડ પણ ઘણા કાળ ભવમાં ફરીને એક પતનપુર નગર માં શકુનાગ્નિમુખ બ્રાહ્મણની સ્ત્રી બ્રહ્મપત્નિના પેટે મદુમતિ નામનો પુત્ર - 9 છે, તે અવિનયી હતો. તેથી તેના પિતાએ તેને કહાડી મુ પછી તે છે સર્વ કળા શીખીને પાછો પોતાને ઘેર આવ્યા. ત્યા રાત દિવસ રમે પણ તેને કોઈ જીતવાને સમર્થ થાય નહી. પછી હમેશ જુગાર રમીને બીજા લોકોને જીતીને ઘણું દ્રવ્ય મેળવ્યું. ત્યારે વસતસેના નામની વેરિયાની સાથે પ્રીતિ ખાવાથી તેની સાથે ઘણા ઉપગ ભેગવ્યા. પછી વિરાગ્ય ઉપજે, તેથી દીક્ષા લઈને તે બ્રા દેવલોકમાં દેવ થયો. ત્યાંથી આવીને પૂર્વ જન્મના માયાના દોષથી વૈતાઢ્ય પર્વત ઉપર આ ભુવનાસકાર નામનો હાથી - છે. અને પ્રિયદર્શનને પાગ ત્યાંથી આવીને આ મહાભુજ તારો ભાઈ કે ભરત થયે એના દરનથી હાથીને જાતિસ્મરણ થઈને તે મદ થકી રહિત છે થયો. કહ્યું છે કે “વિચાર કરયાથી રદ્ર ભય રહેતું નથી”
એવી રીતે પુર્વ ભવ સાંભળીને ભરતને વધારે વૈરાગ્ય ઉપન્યો, તેથી પોતે એક હજાર રાજા સહિત દીક્ષા લઈને અને મોક્ષે ગયો, અને તે હજાર રાજા ઘણા કાળ દીક્ષા પાળીને નાના લબ્ધિ ભૌગ ભોગવતા થકા અક્ષય ' પદને પામ્યા. અને તે હાથી પણ વિવિધ તપ કરી અનમન દ્રત પાળીને મુવા પછી બ્રહ્મ દેવલોકમાં દેવ થયો ત્યાર પછી ભારતની માતા કઈ પણ દીક્ષા લઈને નિષ્કલક વ્રત પાળતી થકી મને પામી. ભરતે દીક્ષા લીધા પછી ભુચર વિદ્યાધર રાજાઓએ રામને રાજ્ય ઉપર બેસાડવાની ભકિત સ. • હિત પ્રાર્થના કરી. ત્યારે રામે કહ્યું કે આ મારો ભાઈ લક્ષ્મણ વાસુદેવ છે, તેને રાજ્યના અભિષેક કરે, એવી રામની આગ્રહથી આજ્ઞા થતાંજ સ લો
~*~
will g
~
-
~
~
~
**
~
o આE
*
~
-
**
~
-
~
:
—
-
~
-
-
-
- - -
+