________________
(
૭૫)
લન કરવા વિશે થઈ તેથી આજ દિવસ સુધી રહ્યું. હવે મને દિક્ષા લેવા ને આજ્ઞા આપોઆ સ સારથી હું વિરકત થયો છું તેથી હવે હું અહીં રહેવાને સમર્થ થનાર નથી. એવું ભરનનું બોલવું સાંભળીને રામની આ ખમાં આંસુ આવ્યાં, ને તેને કહેવા લાગ્યો કે, હે વત્સ તુ આમ કેમ બે લે છે? આ રાજ તુ જ કર. તારી ઉત્કંઠાથી હુ અહી રહીશ રાજ સહિત અમને મુકીને જવું તને યોગ્ય નથી. એ રામનો આગ્રહ જાણીને ભરત રામને નમસ્કાર કરીને ત્યાંથી ઉો. એટલામાં લક્ષમણે તેનુ હાથ પકડી લીધુ ભરતની દિક્ષા લેવાની સીતા તથા વિશલ્પાદિકે વાત સાંભળીને તેને દિક્ષાનો આગ્રહ મુકાવવા સારુ વિચાર કરીને જલક્રીડા કરવાને ભારતની પ્રા ર્થના કરી. તે સ્ત્રીઓના આગ્રહથી અતઃપુર સહિત ભરત કીડા કરવા મારૂ ગયો જે પણ પોતે વિરકત હતો, તો પણ તેમની સાથે બે ઘડી સુધી જળક્રીડા કરી. પછી જલમાંથી બહાર નીકળીને તીર ઉપર હસની પઠે ભરત રાજા ઉભે રહ્યા એટસામાં ભુવનાશ કાર હાથી સ્થ ભ ઉખાડી ભરત પાસે ગયો તે માટે કરી અધળે હતો તથાપિ ભારતને જોતાં જ મદરહિત થઈ ગયો તેમજ તેના દરશન થકી ભરત પણ આનદને પામ્યો. ત્યારે તે ઉપદ્રત કરનારા હાથીને બાંધવા સારૂ રામ લક્ષમણ તથા બીજા સુભટો આ વ્યા 'કી રામની આજ્ઞાથી માવતે પકડીને હાથીને રથ ભની પાસે આ
ો. ત્યાં દેશભુષણ અને કુલભુષણ એ બે મુનિ આવ્યા. તેમને વદન કરવા સારૂ પરિવાર સહિત રામ, લક્ષમણ, અને ભરત એ ત્રણે જણ આ વ્યા. તે વખતે તેમને નમસ્કાર કરીને રામ પુછવા લાગ્યો કે, મારો હાથી ભરતના દરશનથી મદ રહિત કેમ થયો ? ત્યારે દેશભુષણ કેવળ જ્ઞાનના પ્રે ભાવે કહેવા લાગ્યા.
પુર્વ રૂષભસ્વામીની સાથે ચાર હજાર રાજાએ દીક્ષા લીધી. તેમાં રૂ. ભસ્વામી આહાર મુકીને તથા મિાન ધારણ કરીને વિહાર કરવા લાગ્યા. તેથી તેમની સાથે સર્વ તાપસ આહાર શિવાય દુઃખી થયા. ત્યમાં પ્રહાદનસુખભ રાજાના, ચોદય, તથા સુરોદય એ નામના બે તાપસ પુત્ર હ તા. તે ઘણા કાળ ભવ ફરીને તેમાંનો ચંદ્રોદય ગજપુરના હસ્મતિ રાજાની સ્ત્રી ચ દ્રલેખાના ઉદરથી કુલ દર નામનો પુત્ર થયો. અને સુરદય પણ ત્યાં જ વિસ્વભુતિ બ્રાહ્મણની અગ્નિકુડા નામની સીના પેટે શુતિરતિ નામનો પુત્ર
. પછી તે કુલકર રાજ્ય ઉપર બેસીને કોઈએક દિવસે તાપસના આશ્ર
A
c
=
=
--
-
*