________________
(૧૬)
*
*
વેલીને નિરતર ફળ આવો એ પ્રકારે વાર વાર પ્રાર્થના કરીને કહે છે કે, હે જગતવિ. જન્મ જન્મમાં તારા વિષે મારી ભક્તિ હેજો. એવી શાંતિનાથ ની સ્તુતિ કરીને તેની સામે રત્નની શિલા ઉપર રાવણ બેઠા. પછી અક્ષમાળા હાથમાં લઈને તે વિદ્યા સાધન કરવાને આર ભ કરો. તે વખતે મદદરીએ યમદડ નામના દ્વારપાલને આજ્ઞા કરી કે, આજથી આઠ દિવ શ સુધી લકામાં બધાઓએ અષ્ટાહિક મહોત્સવ કરવો. જે નહી કરશે તેનું માથું કાપી નાંખ્યામાં આવશે, એવી થાળી પીટાવ. એવું સાંભળીને દ્વારપાલે આજ્ઞા પ્રમાણે નગરમાં થાળી પીટાવી. તે સાંભળીને એક ખબર વાળાએ આવીને સુગ્રીવને કહ્યું તે સાંભળીને સુગ્રીવ રામને કહેવા લાગે કે, હે સ્વામીન જ્યાં સુધી બહુરૂપ વિદ્યા સિદ્ધ થઈ નથી ત્યાં સુધી દશાનન સાધ્ય છે. એવું સાંભળીને રામ હસીને કહે છે કે શાંતિનાથને ધ્યાનમાં બેઠેલા રા વણને કેમ પકડુ ? હું તેના જેવો કપટી નથી. એવાં રામનાં વચન સાંભ ળીને રામને ન સમજતાં અગદાદિક રાવણની વિદ્યાનો નાશ કરવા સારૂ ગયા ત્યાં તેમણે ઘણે ઉપદ્રવ દીધો. તથાપિ રાવણ ધ્યાનથી લગારે ડગો નહી ત્યારે અગદ બેલ્યો કે, હે રાવણ રામથી ડરીને તેની શરણે ન આવો તાં આ શુ પાખડ કરવા બેઠો છે? મહાપતિવ્રતા માહા સ્વામીની સી સીતાને તે હરણ કરી પર તુ હમણાં તારી સામે તારી મદદરીનુ હુ હરણ કરૂ છુ એમ કહીને હાથે કરી કેશ પકડીને તેને ખેંચવા લાગો ત્યારે તે અના થની પઠે કરૂણાસવરે કરી રડવા લાગી તથાપિ ધ્યાનમાં બેઠેલા રાવણે તેની સામે જોયુ નહી. તે વખતે તે વિદ્યા સિદ્ધ થઈ તેના યોગે આકાશ પ્રકાશમાન થયુ. તે વિદ્યા આવીને કહેવા લાગી કે, હે રાવણ હું તને સિદ્ધ થઇ, તારૂ શું કામ છે ? તે કહે. આખુ જગત તને સ્વાધીન કરી દઉં. પછી તારે લ
હ્મણની તે શુ કથા ? ત્યારે રાવણ તેને કહેવા લાગે કે સર્વ તુ કરશે પર તુ જે વખતે તારૂ સ્મરણ કર્યુ ત્યારે તું આવજે. આ વખતે પોતાના ઠેકાણે જા. એવું સાંભળીને તે જ વખતે તે અતરધ્યાન થઈ. ત્યારે સર્વ વાનર ત્યાંથી પોત પોતાના સ્થાનકે ગયા.
પછી રાવણે મદદરી અને અગદની વાત સાંભળીને અહકાર કરીને મોટો હુકાર કરયો પછી રાવણ સ્નાન ભજન કરીને દેવરમાણોઘાનમાં ગયો ત્યાં સીંતાને કહેવા લાગે કે મે ઘણા દિવશ વિનય વડે તારી પ્રાર્થના કરી હવે હું વિનય ન કરતાં તારો પતિ તથા દેવર મારીને બલાત્કારે તારે ?
* *
*
*
-
-
-
-
- -
-
-
-
-
-
-